________________
પુંડરીક-કંડરીકની સજઝાયો હાંરે બિગ બિગ વિષય વિકારને બિગ વિગ હુએ હજજા રે ,,
કર્મ ઉદય આવ્યાં ભોગવે કુંડરીક થશે ખુશાલ રે , ધિગ ૨ ઈણ વિષયને કારણે એણે ભારે કીધે આહાર રે,
રોગે આવીને ઘેરી તેથી ગુરે વારંવાર રે.. , , , દેહ થઈ હવે જાજરી મઘમાંસ ખાવાનું મન ભાવ રે,
પીડા ઉઠી અતિ આકરી કારી લાગી નહિં કાંઈ રે.... , , , વૈદ્ય તેડાવ્યા મોટા કાંઈ કીધા અનેક ઉપાય રે ,,
દેહ વિણસી ઈશુ કારણે કારજ સરી નહિં કાંય રે.... અધિગo , ખટપટ વધે કીધી ઘણી કાંઈટાંકી ન લાગી કાય રે ..
હાથ ઝટકીને ઉઠી ગયા આવ્યાતિણિ દિશે જાય રે છે તવ કુંડરીક વિલખ થયે કાંઈ મુખ દી કમળાય રે, જિણ ગતીએ જવું જીવને તેવી બુદ્ધિ આવે દિલમાંય રે ,, , ૭ , સુખ નવિ વિકસ્યાં રાજ્યનાં નવિ વિલક્ષ્યા રાણીશું ભેગરે,
મનની ઈચ્છા મનમાં રહી સીઝવા નહિં જોગને ભોગ રે... ૮ ક્રોધ-કષાયને વશ પડ કુંડરીકે કીધે કાળ રે , આયુષ્ય પૂર્ણ કરી ગયો કાંઈ સાતમી નરક મોઝારરે, , ૯ દેય દિવસને આંતરે કાંઈ દુઃખ તણે નહિ પાર રે ,,
સંયમના સુખ છોડને એ તો ગયો જન્મારો હાર રે , , કામ ભેગની આશાથકી ફળ લાગ્યા વિષ સમાન રે ,
સદ્ગતિ પ્રાપુ પિછે લગરહી તાણું તાણ રે.... , , એવું જાણું ઉત્તમનરા કામ ભોગ જાણે દુઃખ દાઈરે, સંયમપાળ ભાવશું પુંડરીક તણ પરે ભાઈ રે.. , , ૧૨
ઢાળ ૪ [૧૫૫૯] દૂહા ઃ ચાર મહાવ્રત આદર્યા લીધે સંયમ ભાર
રાજ્ય ભર છાંડી કરી કીધે ઉગ્ર વિહાર પંડરીક મનમાં ચિંતવે દર્શન કરૂં ગુરૂરાય
બેલો મનમાં ધારી સંયમશું ચિત્તલાય.. ઢાળ છ પુંડરીક મનમાં ચિંતવે છહે એ સંસાર અસાર , સંયમથી સુખીયા થયા , ધન ધન તે અણુગાર
A to ચતુરનર પાળા સંયમ સુખકાર... ૧ , વૈરાગ્ય મનમાં આણુ , સંયમરસ આ પૂર