________________
પુંડરીક-કંડરીકની સજઝાય
વનપાલકે વધામણી રે નૃપને દીધ તિવાર દાન દેઈ નૃપ આવીયે રે લેઈ બહુ પરિવાર.. વિનયસહિત (ઉચિતાસન) ગુર વાંદીને રે બેઠે તે નરરાય ગુરૂ પણ અવસર ઓળખી રે દેશના દે મુનિરાય. શું પ્રાણું ભૂલા ભમો રે મૃગમદે જેમ કુરંગ કુમતિ મિથ્યાત્વને છાંડીને રે રાખો ધર્મથી રંગ રે. ધમદશના સાંભળી રે
પુત્રને થાપી પાટ લીધું સંયમ નૃપતિએ રે આનદ ગલગાટ રે.. છ અઠ્ઠમ બહુ તપ તપે રે પૂરવ ચૌદ સુજાણ અંતે મારા સંલેખના રે કરી પામ્યા નિરવાણું... કેટલેક કાળે તિણ પુરે રે સમો સર્યા મુનિરાજ સાંભળી પુંડરીક નરપતિ રે આ વંદન કાજ રે.... બેઠે કરી પ્રદક્ષિણું રે વિનયવંત ગુણગેહ યોગ્ય જીવ જાણ કહે રે ધમ ઉત્તમ ગુરૂ તેહ રે છ ૮
ઢાળ [૧૫૫૧] હે પ્રાણુ. ભવસાગર ભમતાં નિર્ગમતાં કાળ અનંતા દુર્લભ નરભવ પુણ્ય પામ્યા ગિરિપત્થર વિરતંત ચેતન ! ચેતો ચતુર સુજાણ સ્વારથ જગ જાણુ... ચેતન- ૧ ચૌદ રાજના ચૌટા માંહે નવનવા વેશ બનાવ્યા પણ બાજીગરને દષ્ટાંત
કેઈ કાજ ન આવ્યા. એ સંસાર માંહે સહુ ચંચળ પ્રાણ તરૂણી ધન ગેહ સર્વ અનિત્ય પદારથ જગમાં નિશ્ચલ ધર્મ છે એહ... ફરી ફરી નરભવ કિમહી ન લહે ધર્મ વિના તુમે પ્રાણી નરભવ રતનપ્રમાદત વશ કાં (નાખો-ખેઓ) ગુણ ખાણી... , ૪ પછી પસ્તાવો કયે શું થાશે? જે એ અવસર જાશે. તે માટે તમે ધર્મ આરાધે ' જેહથી સહુ સિદ્ધ થાશે.... એ ઈત્યાદિક ઉપદેશ સુણીને ઘર આવે પુરીક કહે નિજ બાંધવને બોલાવી સાંભળ એ(હે) કંડરીક ... અમે ગુરૂ પાસે સંયમ લેશું રાજ્ય તમે હવે પાળો હૈયે હરખ ધરીને ભાઈ અમને અનુમતિ આલે રાજ્ય સાંસારિક સુખ બહુ વિકસ્યાં જગતમાં જસ લીધે