SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પાંજરાની, પિસ્તાલીસ આગમની સજઝાય રાજધાની છે તેવીસ જણને ભાળવી તેની ખબર રાખે જણ પાંચ રાજધાની હે એવી તે મેળવી ધરમરાયનું ધન લુંટી ખાય ૨૨ બાહેધમ છે જે એણે આદરે તેને ભોળવે સવિ છડીદાર વશ કરીને હે સેપે મોડરાયને મોહ કરાવે પ્રમાદ.. પછે નાખે હે નરક નિગોદમાં તિહાં કાળ અનંતો ગમાય છે દઢધમી છે એહથી નવિ ચળે જે મેં કીધા ક્ષાયક ભાવ.. પ્રમાદીને હે મોહ પીડે ઘણું અપ્રમાદી રહ્યો નવિ જાય તેણે મોટા હે મહાવ્રત આદરે વળી છોડયાં મેં અનાચાર... આચારથી હે હવે હું નવિ ચળું સુણે મોરા ચિત્તના અભિપ્રાય કુમતિ હે તુમને કહું એટલું મારા સાધમ છે અનંત... તે સર્વેને હે તેહ દાસપણું દીઓ તે સાલે છે મુજ ચિત્ત માંય શું કીજે હે પુંઠ નવિ ફેરવે તેય પણ મુ(નિ)ને દયા થાય તોયે દેશના હે હું બહુવિધિની કરૂં જિહાં ચાલે મારે લગાવ તે ચેતનજીને હે બહુ પરે પ્રીછવું તેને બનાવું થિર વાસ.. તેહ તો તારે હે ફરી વશનવિ હેય મને વોસિરાવી શિવ જાય છે ધર્મરાયની હે આણુ જે અણુસરે તિહાં તો નહિં તુજ પ્રચાર.. , ૨૯ ! પાંજરાની સઝાય [૧૫૩૯] છે પાંજરું પિતાનું પોપટ જાળવે જે કાંઈ તું છે ચતુર સુજાણ જે પારધી પુછે પુઠે ફરે જે કાંઈ ઓચિંતુ આવશે બાણ જે પાંજરૂ કડવા ફળ છે ચાર કષાયના જે કાંઈ સારૂં ફળ છે ધર્મ જે સુરનર સરિખા જાળ(સાચવે) જે એ તે (નવકારમંત્ર-જૈનધર્મ)ને મર્મ જે. , ૨ એ રે કાયા પોપટ પાંજરે જે કાંઈ ઈદ્રિયોને પહેરેલે વેષ જો મૂકી માયા રે જમડા પારધી જે કર્મ સુથારે ઘડીયું તેહ જે... , ૩ કડવા કવાયલા ખાટાં ખારવા જે તેમાં બળીશ નહિ ચાંચ જે સારૂં ફળ હેય તે સેવને જો એમ કવિયણ કહે કરજેડ જે. , ૪ તું જઈ બેસજે ઝાડવે ઝાડવે જે ત્યાં મળશે કાઈક પિપટડાનો સાથ જે કઈક આવશે તજને (તેડવા = તારવા) જે કહે કાંતિવિજય કરોડ જે... , જ પિસ્તાલીસ આગમની સજ્જા [૧૫૪૦] અંગ અગ્યાર ને ઉપાંગ બાર છ છેદ દશ પયના સાર નદીસૂત્ર અનુયોગ દ્વાર - મલ ચાર પણુયાલ વિચાર
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy