SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મહાવ્રતની સઝાય જસવિજયકૃત ૧૫૭એવા અભિગ્રહમાં રહે રે હાં જાચે ફરી વારંવાર સ્વામી અદત્ત લાગે નહિ રે હાં વાધે દિલ ઉદાર... સાધમિકને તિમ વળી રે હાં અવગ્રહ માગે એહ. અપ્રીતિકારણ નવિ હવે રે હાં અદત્ત ન લાગે તેહ.. વ્રત તરૂને સીંચવા રે હાં ભાવના છે જળધાર સમતિ સુરતરૂ મહમહે રે હાં શિવપદ ફળ મહાર.. ઈણ વિધ (વિ)રૂં આરાધતાં રે હાં હૈયે કર્મને નાશ શ્રી ગુરૂ ખિમાવિજય સેવતાં રે હાં જશની પહેચે આશ... ૪ [૧૫૧૭ ] મહાવ્રત ચોથું મન ધરે ભાખે શ્રી વર્ધમાન રે મુનિવર દિલધરો નવનિધ સુધે પાળતા લહીયે વંછિત સ્થાન રે... ઇ ભાવના પાંચ છે તેહની ભાવો એકાગ્ર ચિત્ત રે પહેલા અંગ થકી કહી આણી મનમાં હિત રે... સ્ત્રીકથા કહેવી નહિ પહેલી ભાવના એહ રે મન વિાર ન ઉપજે. વાધે વત ગુણ ગેહ રે.. સરાગદષ્ટિએ જેવે નહીં . સ્ત્રીનાં અંગ-ઉપાંગ રે બીજી ભાવના એ કહી કરે વ્રત શુદ્ધ જેમ ગંવ રે... પૂર્વ કીડા કહેવી નહિં જેથી વિવલ ચિત્ત રે ત્રીજી ભાવના જાણવી જિનશાસનની રીત ૨.... અતિમાત્રાએ ન વાવરે આહાર-પાણ જે સરસ રે ચાથી ભાવના ભાવો કરે વિષય ગુણ નીરસ રે.. સ્ત્રી પશુ પંડટ રહિત વળી વસે વસતી જાય રે પંચમી ભાવના ભાવતાં ચારિત્ર નિર્મલ હેય રે.. ક્ષમાં ગુણે કરી શોભતું ખિમાવિજય ગુરૂ નામ રે તારા ચરણ નિત્ય સેવતાં લહીયે જસ બહુમાન રે.. ૫ [૧૫૧૮] હવે મહાવ્રત પાંચમું કહીએ જેહથી ભવપાર લડીએ, હે મુનિવર સેભાગી સાંભળે, કહે જિનવર વાણુ ભાવના પંચ છે તસ જાણું.... અ ૧. દ્રિય વિષય ન ગ્રહ સુરભિ-દુરભિ સમ સહેવો ચક્ષુઈદ્રિયના વિષયે ન રાચો મુદ્દગલ દેખિ નવિ મા , ર
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy