SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વાટ ૫૯૮ સઝાયાદિ સંગ્રહ ૐ કાયા-માયાની વિરતા વિશેની સજઝા [૭૨] મુસાફર છવડા ! કાયાનો મહેલ નથી તારે, મને શું મે હે મારે મારે મુસાફર લાખ ચોરાસીમાં દેહ ધર્યા બહુ જન્મ-જરા દુઃખ પામી માનવભવ એળે ચૂક ન જીવડા ભજીલેને અંતર્યામી રે મૂડ ૧ કાયા મહેલને કાંઈન ભરૂં સે - જળમાં ઉઠેલ પરપોટો અમૂલ્ય શ્વાસે શ્વાસ વહે છે ” મૂરખ વાળ નહિ ગેટો રે - ૨ કળા કરો કાયા માટે કરે પણ તારી ન થાય કેઈ કાળે ચિતે ચેતન સમજી સ્વરૂપ નિજ પડ નહિં મહ જંજાળ રે . ૩ આરે જગતમાં જનમીને જીવડા ' ધર્મ સાધન શું સાધ્યું? ક્ષણે ક્ષણે ભૂલ્યા ભાન પિતાનું મનડું તે મેહમાં વાણું રે ૪ વિષય વાસનાના અવળા જે ઘાટે ઓળંગી ચાલજે રે વાટે બુદ્ધિસાગર ખેલ નથી બાળકને શિવસુખ છે શિર સાટે રે , પ [૭૩] . કાયા ફુલની રે ખરશે આજે કે કઈ કાલે આજે જગમાં મસ્ત દીસે છે કાલે રડતાં થાશે કુલસમાં આ જીવન ઉપર ધૂળના ઢગલા થાશે કાયા ૦ ૧ ભાઈ બંધ ને કુટુંબ કબિલા જીવે છે સૌ આસે મારા તારા શરીર સુધીના માયા તેડી નાસે. . ૨ વાડીના આ ફુલ બધામાં કેઈક મહેકતું ભાસે તેજ ફુલ તે પ્રભુને પ્યારું બીજા તે ખરી જાશે ભક્તિ રસનું ફુલ જ મોટું બીજા નાના થાશે પુણ્ય થકી તે ફુલ સુગધી જગમાંહે મહેકાશે.. . ૪ આ કાયાનું વળતર લેવું એ છે વણિક બુદ્ધિ તપ જપ સંયમ પરહિત સાધી કરો આતમ શુદ્ધિ - ૫ ઇક કાયા અરૂકામની પરદેશી રે અંત ન અપની હાય મિત્ર પરદેશી સંગ ન કહેકે ચલે પરદેશી રે આ પ વિમાસી જોય . ૧ તાસ ભરોંસા ક્યા કરે પરદેશી રે જે વિઠ્ઠરે ઉર પાર , ઐસા સાજન (લૈ ૫૦ જે પહુચાવે પાર , આ સેજ ન પાથરી ૫૦ લે કછુ સંબલ સાથ , પીછે પછતા કી ૫૦ આથિ ને આવૈ હાથ ,,
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy