SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિ સંગ્રહ ૬ કલહ-૧૨ મા પાપસ્થાનકની સજ્જાયો [૧૪] રાડ કલહ સવિ મૂલે નિવારે વિધ્યા બેલ મા બોલે રે કલહ કરતા ભલપણ જાયે મર્મગાંઠ મમ ખેલેરે.વચન ૧ વચન વિચારી ખમ રે ભાઈ ખમતાં ખિમાગુણ આવે રે ખમતાં દેષ ન ચડાવે કઈ વિંઘન વિલય સવિ થાવેરે..૨ જિમતિમ કલહ કરંતા બેલે રીસવસે જીવ વાણું રે બંધ નિકાચિત તેહથી પાડે કડવા ફલ લહે પ્રાણી રે...૩ જેમતેમની લવે અણુજા ઉત્તમ હિય ન આણે રે પાન તરફડે વાયે અતિઘણું થડ નિશ્ચલ નિજ ઠાણે રે....૪ શ્રાપ મળો કરકડા મ માંડે કલહ કરતા રીસે રે વચન તેણે અવસરે બોલાશે તે પિતે ભોગવશે રે. ૫ લેહતણું કાંટા જેમ ખૂંચે તેહવા મમ વચન રે સાલ ન શકશે તે કે કાઢી ખમશે તે ધન ધન રે. ૬ હલ થાવે અતિ બોલે તે ખમતે થાય ગંભીર રે ખિમા કરે છે નર ને નારી તે કહેવાયે ધીરે રે..૭ રીસવસે જો વચન બેલા તે પગે લાગી ખમા રે કે અગ્નિ પરજલતે જાણી ખીમાજલે હા રે....૮ જિણે મુખે રૂડાં નામ લેવાય તેણે કાં વિરૂ આ લીજે રે કુરકપુર અમીરસ જીમીયે તેણે ક અશુચિ પીજે રે...૦ કલહ કરતાં કીર્તિ નાસે કેજી નામ ધરાવે રે જસકીતિ સૌભાગ્યન હવે ભૂંડામાંહિ ગિણાવે રે..૧૦ સૂત્રવચન સદ્દગુરૂ મુખ સુણીને કલહ સદાય નિવારે રે તેહતણા ગુણ ઉયરતન કહે સુરનર નિત્ય સંભારે રે.૧૧ [૧૫] જેહને કલહ સંગાથે (સંઘાતે પ્રીત રે માંહોમાંહે મળે નહિં ચિત્ત રે જેહને ઘેર હેય વઢવાડ કે જાણે ચાલતી આવી ધાઠ રે.. જેને. ૧ અનુક્રમે ઘરથી લમી જાય રે ઘણુ કાળની હતી આય રે કલહ ગેળનું જલ જાય રે કહે ભલી વાર ન થાય રે.. . ૨ કલહે નાસે ઘરના દેવ રે કલહે ઉદવેગ નિત્યમેવ રે કલહ વાધે જગ અપવાદ રે કલહ વાધે મન વિખવાદ રે... - ૩ કલહ પૂર્વજ કીતિ ઘટે રે કહે માંહોમાંહે કટે રે કલહે તૂટે પ્રીત પ્રતીત રે કલહે અપજશ હાય ફજેત રે....૪
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy