SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૧૮૦ સજઝાયાદિ સંગ્રહ બંભ ગુપતી નવનાણા દિગતિગ અણસણ ઉદરિયા રે વિત્તિસંખેવ રસચાઓ કાયાકલેસ સંલીનતા બહિયા.... ભવિયણ. ૨૫ ગુણ પણવીસમે કરણ સિત્તરી પિંડ વિશુદ્ધિચાર રે વસ્ત્ર પાત્ર આહાર વસતીની તહ પણ સમિઈ ઉદાર... . ૨૬ ભાવના અનિત્ય અશરણ ભાવઈકના અન્ય અશુતા શેઈ રે આશ્રવ સંવર નિ જરા નવમી લેક સ્વભાવ બેઈ.. ૨૭ દુર્લભ વસા સાધક સેવા રે અહમિસ પડિમા બાર રે એકાદિક સત્તામાસિકી તિગતિગ રાત્રિ સાર ભવિ. ૨૮ અહોરાત્રિની એક રાત્રિકી તહ પંચિંદિય શે) શેધિ રે પડિલેહ પણવીસ ગુપત ત્રક અભિગ્રહચઉ નઈ શેધ રે..... ૨૯ દ્રવ્યક્ષેત્ર કાલભાવ ભેદ ઈતિ કરણ સિત્તરી નમિ રે પંચમપદે સવિ સાધુનઈ થાઉ ગુણ સગવીસ ઉપાસી... , ૩૦ ઢાળ : રાત્રીજન વિરમણયુત પણ થણ (૩) વ્રત ધારક છકાય રક્ષક પંચેન્દ્રિય લેભ નિગ્રહ ખંતી ભાવ વિશુદ્ધિ પડિલેહક ભાવજન ધ્યાઉ પચપરમેષ્ઠિ જિમ લહેમિનની ઈષ્ટિ રે...ભવિજન ૩૧ સંયમ ગઈ જુગતા ગિરૂબ અકુશલગ નિરધઈ સીતાદિક પીડા સહઇ ઉવસગ(સમહતા જગ પ્રતિબધઈ રે... , ૩૨ એ અટ્ટોત્તરસે ગુણ ધારી કીજઈ કમલ બંધ જાપ કે કર જપ અહવ જ પમાલી તજી નખ અને વ્યાપ રે... ૩૩ મેરૂ ઉલંઘન પણ વિના જપ અંગુઈ મુખ્ય કહીયાં ભાષ્ય ઉપાસુ માનસથી કમિઆણું મધ્યમોત્તમ ફલ લડી રે... . નમુ કારઈ દેહ વાચના લબ્ધિ ત્રણે નય તિગ હેત દેજિસૂત્ર સબદ નય તિનઈ એક જ લબધિક હેત રે.. . ૩૫ સેચઉવહ નામાદિક ભોઈ નામ થાપના પ્રસિદ્ધ કવિણ ઉવગઈ આહવા નિન્દવ પ્રમુહનો દ્રવ્યથી સિદ્ધ રે.... - ૩૬ મન અહવા તિગ કરણુ ચઉગઈ ભાવ નમસ્કાર કહીઈ શબ્દદિક નય ભાવજ વંછઈ શેષ નયઈ ચઉ લહઈ રે.. , ૩૭ દ્રવ્ય ભાવનું જે સંકોચન નમસ્કાર પદ વાગ્યા પાલક અનુત્તર સુર અંબાદિક સ્વામી તુરિય અવાચ્ય રે.... , અરિહંતાદિક ગુણમ્યું નિજમતિ શુદ્ધ પણઈ જે મેલે તેહજ ભાવ કરણ મુખ્યતાઇ દ્રવ્ય કરણ પણિ ભૂલે... , ઇમ ઇક અક્ષર જાપઈ નાસઈ સાત સાયરનું પાપ પચાસનું પદ તહપણ સયન પૂરણ કીધઈ જપ રે... , ૪૦ ૩૮
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy