________________
નરકના દુઃખ વર્ણન ગર્ભિત સઝાયો
૧૧૬૩ ૩િ૦e હાંરે લાલા પાપકર્મથી પ્રાણીયા ઉપજે નરક મઝાર રે લાલ
પરમાધામી વેદના વેદના ક્ષેત્ર વિચાર રે લાલ-ભવતરણ કરણીકરો. - ત્રિહ નરકે ત્રણ વેદના બીજત્રિકમાં દાય રે લાલ
સાતમીએ ક્ષેત્ર વેદના ક્ષણભર સુખ ન હાય રે... - લાઠી લંગર કેર(ય)ડાં ચાબુતણાં દે પ્રહાર રે
ઝર પકડકર બાંધીને દેવે મુદગર માર રે... . . ૩ - સાંકળે ઘાલી સામટા મારે તે વિવિધ પ્રકાર રે .
ઘોર અંધારે ઘાલીને --પડીયા કરે પોકાર રે , - તીણ રૌદ્ર પરિણામથી જવ ઘણા સંસાર રે ,
વેર બાંધી ઉપન્યા નરકમાં પામે તે દુઃખ અપાર રે . . - પરમાધામીએ ઘેરીયા સાંકળે ઘાલ્યા સેય રે , શસ્ત્ર ઉઘાડા લઈને
મરણાંત દુઃખ દે તેય રે . . એ જીવ હિંસાદિ પાપે કરી હઆ તે નારકી જેહ રે ,
પરમાધામી તેને મારવા ઘાલે કુંભી ગેહ રે. . , જાતાં વાડ ઝંઝેરતાં ચપલ સ્વભાવી જીવ રે ,
માથે મુર પડતાં થકાં બહલી પાડે રીવ રે , - રણું તણું રસિયા સુણી કલહ સુણી કરતા તાન રે ;
ધર્મકથા નવિ સાંભળે તેના કાપે દોય કાન રે - • પરરમણના રૂપને વિષય વખાયો જેય રે ,
દેવગુરૂ નિરખ્યા નહિં તેની આંખો કાઢે સેય રે . . - એહવું જાણીને ચેતજે એહી શિખામણ સાર રે , ખિમા વિજયમુનિ એમ કહે તુમે રાખે ધર્મશું પ્યાર છે.
(૧૩૦૧ થી ૬ ઢાળ : વધમાન જિન વિનવું (સાહિબ સાહસ ધીરેજી તુમ દરિસણ વિણ હું ભમ્ય ચિહુ ગતિમાં વડ વીરજી
પ્રભુ ! નરક તણું દુઃખ દેહલાં , ૧ દુઃખ ઘણેર રે કારમે મેં સહ કાળ અનંતેજી શેર બકેર કે નવિ સુણે એક વિના ભગવતે જ પ્રભુનરક ૨: પાપ કરીને પ્રાણી પહેલે નરક મોઝારાજી કઠિન કુભાષા સાંભળી જ્યણે શ્રવણ દુખ કારો.... .. ૩