________________
સ્થાનની સઝાયો
૧૧૫૧ અડદ ઉજળી કદી ન થાયે
જઈ ઝબોળે ગંગ કુબુદ્ધિકાદવ જેહને વળગે તેને ન લાગે રંગ, મંદ અભાગી મૂરખ જનને સમજણ આવે કયાંથી કુસકા ખાંડેથી શું થાય કણ ન જડે તેમાંથી પાપીને પ્રતિબધ ન દઈયે મૌન ધરીને રહીએ કહે પ્રીતમ તુલશીદલ તેડી ભૂત ન પૂજવા જઇએ
ક ધબીડાની સજઝાય [૧ર૮૬). ધબીડા ! તું છે જે મનનું ધોતીયું રે રખે રાખતે મેલ લગાર રે એણે રે મેલે જગ મેલે કર્યો છે અણુ ધોયું ન રાખે લગાર રે,ધોબીઠા જિન શાસન સરોવર સેહામણું રે સમકિત તણું રૂડી પાળ રે દાનાદિક ચારે બારણું રે માંહી નવતત્વ કમલ વિશાલ રે.. ૨ તિહાં ઝીલે મુનિવર હંસલા રે પીયે છે ત૫-જપ નીર રે શમ-દમ આદે જે શિલા રે તિહાં પખ લે આતમ ચીર રે.... ૩ તપાવજે તપ તડકે કરી રે જાળવજે નવ બ્રહ્મ વાડ રે છાંટા ન ઉડાડે પા૫ અઢારનાં રે એમ ઉજળું હોશે તતકાલ રે... , ૪ આલોયણ સાબુ સુ કરે રે ૨ખે આવે માયા સેવાળ રે નિચે પવિત્ર પણું રાખજે રે પછે આપણુ નિયમ સંભાળ રે... ૫ ૨ખે મૂકતો મન મેકણું રે પડમેલીને સંકેલ રે સમય સુંદરના શીખડી રે સુખડી અમૃતવેલ રે...
| * ધ્યાનની સઝા (૧૨૮૭] પરમ પ્રભુ સબજન શબ્દ ધ્યાને જબ લગ અંતર ભરમ ન ભાંજે તબ લગ કોઉ ન પાવે.... પરમ ૧ સકલ અંશ દેખે જગ જોગી જે ખનું સમતા આવે મમતા અંધ ન દેખે યાકે ચિત્ત ચીઠુચિહુએરે)ધ્યાવે... ૨ સહજ શક્તિ ઓર ભક્તિ સુગુરૂકી ચિત્ત જોગ જગાવે ગુણ પર્યાય દ્રવ્યનું અપને તે લય કાઉ લગાવે.. પઢત પુરાણ વેદ ઔર ગીતા મૂરખ અર્થ નવિ પ.વે ઉત ઈત ફિરત ગ્રહત રસ નાંહી ક્યું પશુચર્વિત ચાવે.. પુદ્ગલસે ન્યારે પ્રભુ મેરે પુદ્ગલ આપ છીપાવે ઉનસેં અંતર નાંહી હમારે અબ કહાં ભાગે જાવે ?... . ૫ અકળ અલખ ઔર અજર નિરંજન સે પ્રભુ સહજ સુહાવે અંતરયામી પૂરને પ્રગટ સેવક જસ ગુણ ગાવે. . ૬