________________
૧૧૨૬
સજઝાયાદિ સંગ્રહ
૨ [૨૬] ઢાળ ઃ કહે અને કામિની પ્રત્યે કાજ ન આવે કેય રે
પરભવ જાતાં જીવને મેં વાત વિચારી જોય રે.. કહે છે માત પિતા બંધવ સહુ પુત્ર કલત્ર પરિવારે રે સ્વારથના સહ કે સગા મળીયા છે સંસાર રે.. . ૨ નારી નરકની દીવડી દુર્ગતિની દાતાર રે વીરે વખાણ વખાણમાં મેં આજ સુણ્ય અધિકારરે.... ૩ તેણે રતિ એ ઘરવાસમાં હું રહેતાં નથી લતે રે સુખ પામીશ સંયમ થકી અરિહંતની આણું વહંત રે. ૪. માતા ને માનુની હવે વડ વૈરાગી જાણે રે અનુમતિ આપે દીક્ષા તણી પ્રીતિ ન હોય પરાણે રે... , પ
૩૧રર. ઢાળ : ગઈ ભદ્રા લેઈ ભેટશું રે પજિત શત્રુની પાસ
નૃપતિને પ્રણમી કહે રે અવધારે અરદાસે રે... વૈરાગી થયે મારે નાનડીયે સુકુમાળ વીરવચન સુણીકરી ચારિત્ર લે ઉજમાળો રે...વૈરાગી રે તિણે પ્રભુ તમને વિનવું રે કરવા એછવ કાજ છત્ર ચામર દીયે રાઉલા રે વળી નોબતના સાજે રે... , ૩ તે નિસુણ રાજા કહે રે સુણે ભદ્રા સનેહ ઓચ્છવ ધાને અમે રે કરશું દીક્ષાનો એહા રે.. .. જિતશત્રુ રાજ હવે રે આપ થઈ અસવાર ભદ્રાને ઘેર આવીયા રે જિહાં છે ધન્ન કુમારશે રે... ૫ ધનાને નવરાવીને સે પહેરાવી શણગાર સહસ વાહક સુખ પાલમાં રે બેસાર્યો તેણીવારે રે.. . ૬ છત્ર ધરી ચામર કરી રે વાજાં વિવિધ પ્રકાર આડંબરથી આણું રે જિનકને વનહ મઝારે રે તિહાં શિબિકાથી ઉતરી રે ખુણે ઈશાને રે આય આભરણ દઈ માતને રે કેચ કરે ચિત્ત લાય રે.. . વાંદી ભદ્ર વીરને રે કહે સુણે કરૂણાવંત દેઉં હું ભિક્ષા શિષ્યની રે હેરે ત્રિભુવન કે તે રે.. - ૯ શ્રી મુખે જિન વીરજી રે પંચમહાવ્રત (દેહેવા ધનાને ત્રિભુવન ઘણી રે ઉચરાવે તતખેવો રે... . ૧૯