________________
દ્રૌપદીની સજઝાય
૧૧૧૯
૧
[૧રપ૩]
લજજા મોરી રાખે રે દેવ ખરી દ્રૌપદી રાણી યું કર વિનવે કર હાય સીસ ધરી ધૃતરસે પ્રીતમ મુજ હાર્યા વાત કરી નખરી... લજજા. દેવર દુર્યોધન દુશાસન એહની બુદ્ધિ ફરી ચીવર ખેંચે મહી સભામેં મનમેં ષ ધરી. ભીષ્મ દ્રૌણ કરણદિક સર્વે કૌરવ ભીક ધરી પાંડવ પ્રેમતજી મુજ બેઠા જે હતા છવ જરી.. અરિહંત એક આધાર અમારે શીયલ સંગ ધરી પત રાખે પ્રભુજી ઈણ વેળા સમક્તિ વંત સુરી.. તતખણ અષ્ટોત્તર શત ચીવર પૂર્યા પ્રેમ ધરી શાસન દેવી જય જયરવ વદે કુસુમની વૃષ્ટિ કરી. શીયલ પ્રભાવે દ્રૌપદી રાણી લજજા લાલ વરી પાંડવ કુંતાદિક સહુ હરખ્યા કહે ધન્ય ધીર ધરી... સત્ય શીલ પ્રભાવે કૃષ્ણા ભવજલ પારિતરી જિન કહે શીયલ ઘરે તસ જનને નમીયે પાય પરી.
[૧૨૫૪] આવ્યા નારદ મુનિવર પાંડવ પાંચ તણે ઘરે રે લેલ ઉઠી મળીયા યુધિષ્ઠિર રાય કે ભીમ હર્ષ કરી રે , અજુન નિકુલ બે જોડી હાથ કે નમન ભલું કરે રે તેમ વળી સહદેવ લાગે પાયે કે પધારે મુખ ઉશ્ચરે રે માંહે બેઠા કુંતા માતા કે દ્રૌપદી પરિવારશું રે તિહાં ગયે નારદ દેખી છે" સભા સહુ ઉડી હરખશું રે . દ્રૌપદી કી નવિ લગાર કે નવિ પૂજા કરી રે રોષે ભરાયે નારદ મનમાં કે બોલે રેષે કરી રે.. દ્રૌપદી પાંચ પાંડવની નાર કે મુજને કેમ નમે રે
એહને સંકટમાં નાખું આજ કે - તે મારૂં મનગમે રે ચિંતવી ચાલ્યો જાય આકાશ કે ધાતકી ખંડમાં રે , તિહાં છે પદ્મોત્તર વળી રાય કે આ (કોરીઝમાં રે.. .
૩