SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાનંદ માતાની સજઝાયા ૧૧૧૩ દુઃખ કર્મક્ષય હેતુ તથ લેગસ ચઉપનર શાંતિ નિમિત્તે કહે શાતિ જે ભવિજન ચતુર લેગસ પારી પડિક્કમે ઇરિયા વહી વધતી ચૈત્યવંદન ચઉકસાય પણ એ દિયા મિલતી તે માટે ઈરિયા તણે ઈહાં નહિં નિરધાર મુહપત્તિ પડિ લેહીને સામાયિક પારે... સામાઈયે વયજુર કહી ઈમ વિધિ આરાધે અવિધિતણે જે કરે ત્યાગ તે શિવસુખ સાધે ઠય પેઠે સ્તવન લગે -મનિ આડિ ટાળે આળસ અંગે પ્રમાદ છેડી થાપન નિહાલે હવે શ્રાવક સાધુને જે અંતર દીસે તે દાખુ સઘળે ઈહાં જિમ મનડું હસે સામાયિક લેવું નહિં પારણ પણ નવ હોય ત્રિવિધ ત્રિવિધ પાઠ હોઈ શ્રાવક દુવિધ જ હોય.... નાણુરિમ કાઉસગે સાધુને ગાથા એક દીસે સયણાસણ નામે કહે - આવશ્યક સાખે ગીતારથ કહે એ વાર ' તસ અર્થે વિચારે ગોચરીયે ફિરે જેહ તેહ ત્રણવાર સંભારે.. નમે કરેમિ ચત્તારિયા જે મે કહે સૂત્ર શ્રાવક વંદિતુ ભણે નમે કરે છે મે સુત્ર જે મે કરેમિ વદિત સૂત્ર ઈહાં પાઠને ફેર દેશ વિરતિ સર્વવિરતિને જિમ સરિસવ મેર. ઇણિ પરે દેવસિ ડિકમણ વિધિ જેહ કરંત ત્રિકરણ શુદ્ધિ આલેઈને પાપ સંસાર તરત ધીર વિમલ કવિરાજ શિષ્ય નય વિમહ ભણંત નસ ઘરે નવ નિધિ અદ્ધિ હેય ભવિ જેહ મુણત... • દેવાનંદા માતાની સજઝાય [ ૧૮] જિનવર રૂપ દેખી મન હરખી સ્તનસેં દુધ ઝરાયા તબ ગૌતમકું ભયા અચંબા પ્રશ્ન કરણકું આયા, ગૌતમ! એ તે મેરી અમ્મા તસ કુખે તમે કાહુ ન વસિયો કવણ કિયા ઈણ કમ્મા મેહવશે જીવ સમઝે નહિ- ' મરમ કમ્મા ને ધમ્મા... . ૨ ત્રિશલાદે દેરાણી હતી દેવાનંદ જેઠાણ વિષય લેભ વશ કાંઈ ન જાણ્યું કપટ વાત મન આણી.. ૨ )
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy