SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 10 I ૨૩ ૨૪ ૨૫ २७ અતિહાસિક આચાર્યો-મુનિઓની સઝાયો તાહરા ટાંડા માહ મુહુલતિઈ કડિ વસ્ત ઘણી ભરીઆ પુણ્ય ભંડાર ધન નડીઆદ્ર સોહામણું સાહજિણદાસસુ તનસાહ કુંઅરજી ઘરિ ચઉમાસિ રહ્યા, આગલ આવિઉ ચાઉમાસિ વસ્તતણું ફરકું થયું તપ જપ પસહ નીમ બહુ ઉપધાન તે આદર્યા માસખમણ મનરંગિ પાખ છઠ્ઠ અઠ્ઠમ ઘણું દિનિ દિનિ અધિકઉ લાભ ભૂલાં મારગિ લાઈઆ તાહરઈ વસ્તુ અનેક ભાય હેસિઈ તે વહુરસિઈ તાહરાવિણજ મઝાર ખેટિ ન આવઈ ખરચતાં તાહરઈ તપભંડાર વાપરતાં વાધઈ ઘણું દિન દિન બિપરસ ઉભયાં પડિકમણું કરઈ નિત ઊઘરાણી એહ નાણું નીમ નવકારનું ભાદ્રવડઈ ઘણુઉ લાભ પુણ્યતણું પિતું ભરિવું તાહરી ભલઉ રે વાણુત્ર વિમલદાન ગુણ આગલઉ તપ ગછ કેરઉ રાય શ્રીઆણંદવિમલસૂરિ ગુરૂ ભલા તાસ સસ સુપવિત્ર શ્રીવિજયદાનસૂરિ જીવઉ ઘણું , ધન ધન ભાવડ તાત ધન ભરમાદે માડલી ધન ધન લખમણ પુત્ર છણઇ દીક્ષા લેઈ જગ તારીઉ , ભીમ ભણઈ ભગવંત ભજસિઈ તે ભવજલ તર્યા | વિજયસિંહરિની લક્ઝાય [૨૮]. સકલ સુંદર સુગુરૂ રજઈ રાજમોહન નામ રે વિજયસિંહ સુરિંદ સુંદર વિવિધ ગુણમણિ ધામ રે..સકલ૦ ૧ વિજયદેવસૂરિદ પાટઈ પ્રગટિએ ગુરૂરાજ રે હરલ હિયડઈ હુએ અધિઓ ફલી આશા આજ રે - ૨ સાહ નથિ તણે નંદન ચઢત ચઢતઈ વાનિ રે વદન શારદચંદ અરવું નયન પિયણપાન રે.. . વિમલમતિ વર વિમલ ગતિધર હૃદય નિરમલ જ્ઞાન રે ધ્યાન ધરતાં ધીરગુરૂનું દિયે શિવપદ દાન રે. . લાલકુશલ કવિ કહઈ ભાવિ સુણે સુગુણ સુન રે સેવ કરતાં એહ ગુરૂની હોઈ કેડી કલ્યાણ રે... ૫ ૩૨
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy