SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકીની-દેવકીના છ પુત્રોની સજઝાય ૧૧૦૭ હું તે સીહ જેમ સૂર પાછું સંયમ ભરપૂર આજ હું ચારિત્ર પાળી શિવરમણ વરૂજી ૧૫ ઇંદ્ર ચંદ્ર નરિંદ દાનવ દેવ મુણિંદ આજહઅથિર સંસાર મેં સબલ કેઈઆથમેજી૧૬ તીર્થકર ગણધાર વાસુદેવ ચકી સાર આજહે એહવા વીર પણ થિર કેઈનવિ રહ્યાછળ૭ તે અવર કુણ વાત ઈમ અવધારે માત અજહે મોહ નીવારણ માતા મુક તણો છે.. ૧૮ તે હું અત્યંત સનેહ - જાણે એક જીવ દેય દેહ આજ તુઝ વિરહિણે માતા કિમ રડેજી ૧૯ તું મુજ જીવન પ્રાણ કીકી કાજળ સમાન આજ હે ઉબર કુલપરે સુણતાં દેહિલોજી...૨૦ ઇષ્ટ કંત પીય મેય તું વિસામો હેય આજહ મુજ મન આધાર વાહે ઘણોજી..૨૧ તુ પુત્ર નાને બાળ કેલી ગર્ભ સુકુમાળ - આજહે ભેગ ચગ અવસ્થા છે તાહરીછ.. ૨૨ રૂપ કલી ગુણ પાત્ર નિરૂપમ નિમલ ગોત્ર આજહે સોમલરી બેટી પરણે પદમણીજી... ૨૩ મીઠી પ્રભુ અમૃત વાણુ મેં કીધી માત પ્રમાણ આજહે મયાસુ મેરે મન ઉતર ગયેજ.૨૪ જાણે મેં તે અથિર સંસાર લેશ્ય સંજમ ભાર આજહે માત મથા કરી અનુમતિ આપજે..૨૫ પછે લેજે સંયમ ભાર આદર જે આચારા આજ હે કન્યા વિચક્ષણ પર લડકી..૨૬ પુત્ર મુજ મન હુંતી ચાલ જાણું રમાડીશ (વહુના) બાળ આજહ તુઝ ઉપર અશ્યિા છે ઘણીજી... ૨૭ માતા પિતા ને ભાઈ ઘણું મોહ લપટાય ? અજ હો કહ્યો ન માને કુંવર સુલક્ષણો છે...૨૮ ઘણ થઈ દિલગીર નયણે વફ્ટા નીર આજ હે. વિલાપ કરે જે વસુદેવ દેવકીજી..૨૯ હળધર મા ધવ ભાય તતખિણ વગર બોલાય આજ મધુર વચનનું માધવ ઈમ કહે છે..૩૦
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy