SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૦૬૮ સઝાયાદિ સંગ્રહ અહે માન જ કરીએ તે શિવ વરીઓ મેહના વારૂજી જસ નામ રસાલા મંગલ માલા સંઘને તારૂછ ગુરૂ ખીમા વિજય જસ શુભ વિજયે તસ મહના વારૂજી -અવન્તિ રસદંતી તિણ હિમ કતી - વત્સરે તારૂછ... મેહના૦૧૩ મેર તેર વાસર સાધુ સહેકર - મેહના વારૂજી ગુરૂવારે થાય એ મુનિરાયા નામથી તારૂછ - ભવતાપને હર મંગલ હાળે મોહના વારૂજી - કવિ વીર વિજયે ગુણમાલ ગુંથી ઉત્તરાધ્યયનેથી કહ્યા તારૂછ... - ૧૪ @ા દાન ધર્મ ફળ-દાન ભાવનાની સજ્જા [૧૨૦૪] - ત્રીસ અતિશયવંત સમવસરણે બેસી હે જગગુરૂ ઉપદેશે અરિહંત દાનતણ ગુણ હે પહેલે સુખરૂ.. દાન દોલત દાતાર દાન ભાંજે હા ભવન આમળો દાનના પાંચ પ્રકાર ઉલટ આણું હે ભવિયણ સાંભળો. ૨ પહેલુ અભય સુદાન દયા હેતે હો નિજ તનુ દીજીએ “જિમ મેઘરથ રાજન ઝવ સવને નિર્ભય કીજીએ... બીજુ દાન સુપાત્ર સત્તર ભેદે છે સંયમ જે ધરે નિમલ વત ગુણ ગાત્ર તૃણમણિ કંચન લે અદત્ત જે પરિહરે.. અશનાદિક જે આહાર હેજે દીજે હો હાજર જે હવે જિમ શાલિભદ્ર કુમાર સુપાત્ર દાને હો મહા સુખ ભેગવે... અનુકંપા દાન વિશેષ ત્રીજુ દેતાં હે પાત્ર ન જોઈએ અન્નને અરથી દેખી તેહને આપી છે પુણ્યવંતા હોઈએ... ધન પામી સસનેહ અવસર આવે છે જ્ઞાતી જે પોષીએ ઉચિત ચોથું એહ સ્વજન કુટુંબ હે જેહથી સંતેષીએ... પાંચમુ કીર્તિ દાન યાચકજનને છે જે કાંઈ આપીએ વાધે તેણે જસવાદ(ત) જગમાં સઘળે હે ભલપણ થાપીએ... પામી ચિત્ત વિત્ત પાત્ર જેહથી પ્રાણીઓ હે અવિચલ સુખ લહે - દાન દેતાં ક્ષણમાત્ર વિલંબ ન કીજે હો ઉદયરતન કહે. [૧૨૦૫). - શંખરાજા ને યશોમતી રાણી વહેરાવ્ય દ્રાક્ષત પાણી જિણસું નેમિ રામતીને પદ પાયો અહો દાન વડે છે જગ માં ૧ શેઠાણીએ રયણ કંબલ દીધે સાધુને કેડે બહુ સુખ કીધો જિણસું માતા મરૂદેવી થાય અહે૦
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy