SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ દશાણભદ્ર મુનિની સજઝાયો ૧૦૬૫ પાંખડી લાખ પંકજ પ્રત્યેજી શબ્દ નાટક તણું થાય રે ગાયન ગીત સુર ગાવતાછ દેવદુંદુભિ વજડાય રે માન૦૪ કમલ વિચે ડોડક ઉપરેજી ચિવું મુખો એક પ્રાસાદ રે આઠ ઈંદ્રાણીયું સુરપતિજી તિહાં રહયા લહત હલાદ ૨.૫ ગણિત સંખ્યા સુણજો હવે એક એક ગજપ્રતે સાર રે સહસ ચઉછનુ દંતાલાજી રતન રવિકતિ ઝલકાર રે. . ૬ પુષ્કરિણું બત્રીસ સહસ છે સાતસે અડસઠ જય રે કમલ લખદ સહસ બાસઠીજી એકસે ચુમ્માલીસ હાય રે..૭ કમલ પર ધવલ પ્રાસાદ છેજી વીસ લાખ સત્તાણુ હજાર રે એક બાવન હરિતણીજી અપછરાને પરિવાર રે... ૮ છે સહસ છસય એકવીસ છે જેડ કે ડીત્રિક ઠાણું રે - લાખ ચુમ્માલીસ હતીજી પાંખડી કમલની જાણ રે.. . બત્રીસ બદ્ધ નાટક હુઈજી પંકજ દલત અંક ૨ તીન લાખ છત્તીસ સહસ છે આત્મરક્ષક ભટકી રે.... , ચઉસઠ સહસ ગુણી ઋદ્ધિસ્પંજી પરિવયે દેવનો રાય રે જામ ભૂપાલ ઉપવેશીઓજી પ્રણમે પરમેશ્વર પાય રે.. , ૧૧ "ઉર્વ વદને કરી વતેજી હૃદયે ચિંતે ગઈ કામ રે શુભવિધિ વીરવંદન કરેજી સેહમ સ્વામી શિરનામ રે... ૧૨ ઢાળ * [૧ર૦૨]. પ્રભુ આગળ નૃપ બેઠે ચિંતા સાયરમાં પેઠે રે - હરિ છતણને કાજે મનડે અડીરહયે અભિમાને વળી જગમાં જસ કીતિ ઘણી વગાજે રે મારે ગર્વ ગવેખી હરિએ મુજ સદ્ધિ ઉવેખી રે, મનડે. તારાચંદ વિવેક રાજહંસની આગળ ભેક રે , અંધકારને ઉદ્યોત -જિમ સૂરજને ખોત રે ૨ નંદન વન કાંતાર પિત્તલ મુકતાફલ હાર રે ગુરૂ ઉપમ હરિરાય લઘુ ઉપમ મુજ કહેવાય રે . ૩ - હરિએ કીધી હાણ મુજ જીવિત તે અપ્રમાણ રે . હવે કરા કુણુ કાજ સુરનરમાં હે જિમ લાજ રે... ૪ માન થકી જગ પ્રાણી અપમાન લહે ગુણહાણ રે , માન તજી મુનિરાશા સુખીયા શિવસંધ સુહાયા રે , ૫ :
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy