SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૦૫૨ સઝાયાદિ સંગ્રહ - c. [૧૧૮૭] જ્ઞાન દરસણું ચારિત્ર કરી સંયમ તપગુણ ભરીયા રે આચારિજ ગુણ આગળ સૂત્ર અરથના દરીયા રે એહવા ૧ એહવા સદગુરૂને પાયે નમું હું નિરમેહી નિગ્રંથે રે ચારિત્ર પાલઈ ઉજવલઉ. સાધઈ શિવપુર પંથે રે. .. ૨ વનમઈ આવી સમસ્યા સાધુ તણઈ પરિવારે રે -નૃપ અમાત્ય બ્રાહ્મણ ક્ષત્રી પૂછઈ મુનિ ચાર રે. , આચારિજ કહઈ સાંભળે પરગટ બોલ અઢારઈ રે --જે આસેવઈ સંતી સાધુ પણ તે હાઈ રે... જીવ ચાહઈ સહુ જીવવા મરણ ન ચાહઈ કેાઈ રે ઈમ જાણું હિંસા તજઈ પગ મૂકઈ ભુંઈ જઈ રે. . - જૂઠઉ બે વઈ નહીં કદ આપણુ-પરનઈ કાજ રે સાધુ સહ નિંદા કરઈ વાયઉ શ્રી જિનરાજઈ રે.. સચિત્ત અચિત્ત ડઉ ઘણુઉ જેહ અદત્તાદાણો રે ત્રિશુઉ માત્ર અણમાંગીયઉ ન લીયઈ સાધુ સુજાણે રે.. - ૭ - ચઉથઉ વ્રત પાલઈ ભલઉં સૂરવીર સુપરાણું રે નારીની સંગતિ થકી જગમઈ સહુ ભૂલાણું રે... • પરિગ્રહ જગ સગચ ગ્રાઉ તે મુનિવર નવિ રાખઈ રે કહૂઆ તાસુ વિપાક છઈ તેહનાં ફલ કિમ ચાખઈ રે.... . ૯ ને વસ્ત્ર પાત્રનઈ કેબલ જયણાનઈ રજોહરણે રે એ રાખઈ જિન આગન્યા ધરમતણું ઉપગરણે રે... » એક ભગત (વખત) ભજન કરઈ સંનિધિ કાંઈ ન ધારઈ રે જેહના દેષ કહ્યા ઘણા રાત્રી ભેજન વારઈ રે.. - ૧૧ પૃથ્વી પ્રમુખ છકાયની હિંસા ન કરઈ કાંઈ રે - જાવ છવ હિંસા તજી જાણી દુર્ગતિ દાઇ રે... . --વસ્ત્ર ઉપાશ્રય પાતર ચઉથઉ કાઉ આહારે રે - દોષ રહિત તે સંગ્રહઈ દૂષણ તે પરિહારો રે... . ૧૩ અનાદિ કલ્પઈ સુઝતઉ ગૃહસ્થ પાત્રઈ નવિ છમઈ રે બને છમઈ માટી ઠામડઈ સૂત્રતણું વિધિ નીમઈ રે.. ૧૪ ખાટ સિંઘાસણ ઢેલીયઈ નવિ બઈસઈ નવિ સેવઈ રે પડિલેહણ થાયઈ નહીં તલ જયણું કિમ હોવઈ રે... - ૧૫ -તપસી ગઢઉ રાગીય કલપઇ તેહનઈ જાણે રે - ગૃહસ્થ તણુઈ ઘરિ બાઈસિવ બીજાનઈ નહીં આણે રે... . ૧૬
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy