SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ દશ વૈકાલિક સૂત્રની સજઝાયો ૧૦૪૯ સુત્ર સિદ્ધાંત પુરાણ કુરાણે જેવઉ અરથ વિચારિજી સગલા ધરમમાંહિ સિરઈ એ જીવદયા ધમસારજી.... સુણસુણ૦૪ જયણા વલિ જે ઉભઉ રહિજે બસે જયણા સાથિજી “જયણાસું સહુ કારિજ કરી જે ઈમ ભાષઈ જગનાથજી... - ૫ જીવ ભણું જે મુનિ નવિ જાણુઈ વલી અજીવ કહિ તેમજ જીવાજીવ ન જાણુઈ તે કહઉ . સંજમ પાલઈ કેમ... , પહેલી જ્ઞાન દયા તઉ પાછઈ ઈમ બલઈ ગણધારજી કર્યું જાણુઈ અજ્ઞાની મૂરખ જીવાજીવ વિચારજી . , પૃશ્ય-પાપ સાંભલીયાં જાણુઈ તિણિ સુણીયઈ સિદ્ધાંત સુણિ સિદ્ધાંત પરમ આદરીયાઈ તજીયઈ પાપ એકાંત... . જીવ અજીવ ભણી જે જાણઈ તે જાણઈ પુણ્ય-પાપજી પુણ્ય પાપ જાણી નઈ છેદઈ કરમતણા સહુ વ્યાપજી... , દ્રવ્યઈ ચારિત્ર જેહ ધરઈ મુનિ રહઈ સદા સુખસીલજી દેસત સર્વત ન્હાણ કરઈ નિતિ કિમ પામઈ સિવ લીલછ.... ૧૦ ઉત્તમ ગુણ ઉપશમ અભ્યાસઈ પરીષહ સહઈ બાવીસ તપ કિરિયા કરી કરમ ખપાવઈ તે થાયઈ જગદીજી.. , ૧૧ વ્રત ભાંજીનઈ ફેરિ સંબાઈ સુરગતિ લહઈ તતકાલજી વિષય વિષમ વિષ તાપ નિવારઈ વ્યસ-થાવર પ્રતિપાલજી . ૧૨ છજછવણીયા નામઈ ચઉથઉ એ અધ્યયન વિસાલજી કહઈ જિન હર્ષ દયાને પાલક વંદન તાસ ત્રિકાલજી... ૧૩ ૫. ૧૮૫ ભિક્ષા અવસર જાણીનઈ જયણાસું વહિરણ જાવઈ રે " ભાત-પાણીનઈ કારણુઈ મન આકુલતા ન જણાવઈ રે..ભિક્ષા. ૧ ગામનગર પુર વિહરતક હળવઈ હળવઈ પગ ઠાઈ રે "જુગમાત્રા ભુંઈ સેઝત ચલઈ સુભ ભાવન ભાઈ રે... ૨ બીજ ઉદક માટી હરી ફૂષણ જાણી પગ ટાળઈ રે Sી પગ વાળઈ રે લેક વચન નવિ સાંભળઈ વસ થાવર છવ નિહાલઈ રે ઉંચી નીચી ભૂમિકા ખાઈ કાદમ(વ)નઈ પાણી રે કુદિનઈ જાયઈ નહીં પડતાં હણ્ય ત્રસ પ્રાણી રે ૪ વરસાઈ મેહ વરસતાં --ધૂહર પડતાં નવિ ચાલઈ રે અતિ ઘણ વાજઈ વાયરઉ તાં સીમ ન વાઈ હાલઈ રે , ૫ - વેશ્યા પાડઈ સંચરઈ વ્રત ભંગ તિહાંથી થાય રે -સીલ તણુક સાંસઉ હુઈ તિણિ કારણિ તિહાં ન જાયઈ રે ૬
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy