SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૦ દશ વૈકાલિક સત્રની સજઝાય ૨. [૧૧૮] કિમ પાલઈ ચારિત્રીય રે ચારિત્ર વાંછઈ ભેગ પગ પગ લઈ કિલામણા રે મનવસિ કામ સંજોગો રે...(મુનિવર૦૧) મુનિવર સાંભળે શ્રી જિન વચન રસાલે રે મત ડમડોલો પરિહરિ કામ જંજાલે રે.. . વસ્ત્રાભરણ સુગંધતા રે નારી શયા તેમ અછતા ભેગવતા નથી રે તે ત્યાગી કહઉ કેમ રે... .. કાંત ઈષ્ટ પ્રિય વાલા રે પામ્યા છાંડઈ ભોગ થઈ પણિ તે નવિ ભગવઈ રે તે ત્યાગી કહઈ લે ... આપણ પરનઈ સમ ગણુઈ રે પાલઈ સંજમ ભાર નારી દેખી જે મન ડિગઈ રે તલ કરઈ એહ વિચારે છે હું એહનઉ એ માહરી રે નારી નહી એ કંત અમ મન વાળઈ રાગથી રે નીરાગી નિવ્રત રે.. - ૬ તાવઠ કરઈ આતાપના રે મન રાખેવા ઠામ તન સુક્માલપણુઉ તજઈ રે પણ કામ વિરામ રે. . ૭ અગનકુંડ પઈસી વલઈ રે વમ્યઉ ન લ્યઈ વિષ તેહ સાપ અગંધનકુલતણું રે ટેક ધરઈ નિજ દેહે રે.. બિગ ધિગ તાહરઉ જીવીયઉ રે અજસના વાંછણહાર વમ્યા ભેગ ચાહઈ વળી રે તુઝ મરિવઉ શ્રી કરો રે. હું પુત્રી ઉગ્રસેનની રે સમુદ્ર વિજય સુઝ બાપ , ગંધન કુલનઉ મત હવઈ રે સંજમ પાલિનિ પાપ રે.. . ૧૦ અભિલાષા નારી તણી રે કરિસિ પડિસિ જ જાલ અથિર હુસી તુઝ અ તમા રે જિમ વાયઈ સેવા રે.. ૧૧ વચનઈ સા કહી સાધવી રે થિર રખ્યઉ રહનેમ અંકુસ ગજ જિમ મારગઈ રે રમતી ધરિ પેમો રે... - ૧૨ પંડિત જેહ વિચક્ષણ રે " તેહની વર્તાઈ આમ એ જિન હરખ બીજઉ કહયઉ રે સામન પુવી નામે રે... - ૧૩ ૩. [૧૧૮] ચારિત્રિયા ચિત્ત મઈ ધરૂ બંધણુ રહિત દયાલે રે સુધ સંજમ પાલઈ જિકે - વંદુ સાધુ ત્રિકાલે રે...ચારિત્રિયા૦૧ અનાચીણું નવિ અચરઈ - - જે કઈ બાવન બોલે રે તપ-જપ-કિરિયા ખપ કરઈ તેહીજ સાધુ અમલે રે... - ૨
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy