SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ શ વૈકાલિક સત્રની સજા ૧૦ ૩૯ ૯ વિનય સમાધિ અધ્યયન શિ૧૬૭]. વિનય કરજે ચેલા વિનય કરજે સદગુરૂ અણુશર ધરજે ચેલા સિર ધરજો કેવી માની ને પરમાદી વિના ન શીખે વળી વિખવાદી ચેલા વળી વિખવાદી વિનય રહિત આશાતના કરતાં બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં ચેલા દુર્ગતિફરતાં અગ્નિ સપવિષ જેમ નવિ મારે ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે ચેલા ૨ અવિનયી યે) દુઃખીયે (દ્રષિ) બહુલ સંસારી અવિનયી મુક્તિને નહિં અધિકારી ચેલા નહિં હયા કાનની કુતરી જેમ હાંકી કાઢે અવિનયી તેમ ચેલા અવિનયી તેમ ૩ અવિનયકારી ને ઇચ્છાચારી રત્નત્રયહારી થાય ભિખારી વિનય શ્રુત તપ વળી આચાર કહીયે સમાધિના ઠામ એ ચાર...ચેલાજ વળી ચાર ચાર ભેદે એકેક સમજે ગુરૂ મુખથી સવિવેક ચેલા એ ચારેમાં વિનય છે પહેલે ધમ વિનય વિણ ભાખે તે ઘેલચેલા. ૫ મૂળ થકી જિમ શાખા કહીએ ધર્મક્રિયા તમ વિનયથી લહીએ ચેલા ગુરૂ વિનયથી લહે સો સાર જ્ઞાનક્રિયા તાજ૫ આચાર. ચેલા. ૬ ગરથ પાખે જિમ ન હોયે હાટ વિણ ગુરૂ વિનયે ધરમની વાટ ચેલા ગુરૂનાને પણ મોટે કહીએ રાજા પર તસ આણાં વહીએ.... ચેલા૭ એ૯૫ શ્રુત પણ બહુશ્રુત જાણે ગુરૂ સાથે હડવ દ મ તાણે ચેલા જેમ શશી ગ્રહગણમાં બિરાજે મુનિ પરિવારમાં તેમ ગુરૂ ગાજે...ચેલા૦૮ ગુરૂથી અલગ મત રહે ભાઈ ગુરૂ સે લહેશે ગિરૂઆઈ ચેલા ગુરૂ વિનયે ગીતારથે થાશે છિત સવિ સુખ લક્ષમાં કમાશે...ચેલા ૦૯ શાંત દાંત વિનયી લજજાળુ તપ-જપ-કિરિયાવંત દયાળુ ચેલા ગુરૂ કુલ વાસે વસતે શિષ્ય પૂજનીય હોયે વિસવાવીસ.. - ચેલા. ૧૦ દશ વૈકાલિક નવમે અધ્યયને અર્થ એ ભાખે કેવલી વય ચેલા કેવલી ઈણિપરે લાભજિય ગુરૂ સે વૃદ્ધિવિજય થિર લકમાં લહેરી ચેવાલો૦૧૧ ૧૦. સભિકખું અધ્યયન [૧૧૬૮]. તે મુનિ વદ તે મુનિ વંદે ઉપશમ રસને કદ રે નિર્મલ જ્ઞાન ક્રિયાને ચંદો તપતેજે જેહ દિણદો રે....તે મુનિ- ૧ પંચાવનો કરી પરિહાર પંચ મહાવ્રત ધાર રે પકય જીવતણે આધાર - - - કરતે ઉગ્ર વિહાર રે... - ૨ પંચ સમિતિ ત્રણ ગુતિ આરાધે ધમ ધ્યાન વિરાબાધે રે પંચમ ગતિને મારગ સાથે શુભ ગુણ ઠાણે વાધે રે.... - ૩
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy