SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ થાવસ્થામુનિની સઝાયો. માત કહે થાવસ્થા પ્રત્યે ર વા'લા સાંભળ મારી વાત છે આતમ પ્યારે તું માહેર રે . સભાની સુજાત રે પુત્ર હાલા રે, મીઠા બોલા રે મોહન ગારા રે, આજ્ઞા નહિં દઉં.૧ બત્રીસે ભલી ભમિની રે વાલા ભેગવ ઈણશું ભેગ રે દિવસ નહિં આ વેગને રે ,, વૃદ્ધપણે લેજે જેગરેપુત્રમીમોરા યણ સેવન મોતી ઘણું રે , ધનને નહિ છે પાર રે ખાઓ પીઓ ને સુકૃત કરે રે ,, ખરચે ઈણ સંસાર રે... - ૩ સુખ આવ્યા જે હાથમાં રે પરભવ ચિત્ત કેમ જાય ચિંતા શું થાય) કેડ ન મૂકું પુત્રની રે , સ્ત્રી મન આશા થાય .. ૪ સાધુ મારગ છે દેહિલે રે , જેહવી ખાંડાની ધાર રે પંચ મહાવત મટકાં રે , દુષ્કર તપ આ ચાર રે. . ૫ બાવીસ પરીષહ જીતવા રે લેચવા શિરના કેશ રે ભાત-પાણી લેવા સૂઝતાં રે , બ્રહ્મચર્ય કેમ પાલેશ રે... , ૬ મોહ તણે વશ માત કહે છે . એણપરે વચન સુહેત રે ભંગ થકી જે(જે)ઉદ્વરે રે , તેને વાત ન આવે ચિત્ત રે, ૭૫ ૨. [૧૧૪ માવડી રે જે કહે છે તે સાચુ સહી માહરે ન આવે દાય મેરી માત સંયમ લેશું માતજી સાચા સુખ જેમ થાય થાવ કહે માતા પ્રત્યે વિષયમાં ખુયે જે માનવી તેહને દોહિલે હેય . શરા નરને છે હિલે -સંયમ વિચારી જય , - એ સંસાર અસાર છે દુઃખથી પૂછે છે લેક, જન્મ-જરા ભય મરણને દેહમાં છે બહુ રોગ , એ લમી ચંચલ જાણુંયે વિજળી જેમ ઝબકાર , અથિર કુટુંબની પ્રીતડી આખર ધમ આધાર , કમિની રંગ પતંગ છે સાચે ન પાળે નેહ , મોક્ષ મારગની દૃષિણી - તિણશું કિયે સનેહ , એ લાખ ચોરાશી ફેરા ફર્યો જીવ કમ તણે પરિમાણ છે નરભવ પુણ્ય પામી હવે કિમ થાવું અજાણું . 3
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy