SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૪ સજઝાયાદિ સંગ્રહ ઠગ પંચમ કુકથા બકવાદ મિથ્યા પાઠ તથા ધુનિનાદ જબ લ જીવ મગ-ઇસમાંહિ તવ લાં ધમ વાસના નાંહિ ૮ કેતુહલ છઠમ કાઠિયા ભ્રમ વિલાસ સૌ હરખે હિયા મૃષારૂપ નિરખે ધરિ ધ્યાન વિનસ જાય ત્યારથ જ્ઞાન ૯ કેપ કાઠિયા હે સાતમા અગનિ સમાન જિહાં આતમા આપા દાહ ઔરી દહે તિહાં ધર્મરૂચિ પંચ ન રહે ૧૦ કૃપણ બુદ્ધિ અષ્ટમ વટવાર જામેં પ્રગટ લેભ અધિકાર લેભમાંહિ મમતા પરગસ મમતા કરે ધમકે નાસ ૧૧ નૌ મે ઠગ અજ્ઞાન અગાધ જાસ ઉદૈ ઉપજૈ અપરાધ જે અપરાધ પાપહૈ સેઈ જિહાં પાપ તિહાં ધર્મ ન હાઈ ૧૨ દશમ કાઠિયા ભ્રમ વિક્ષેપ ભ્રમસૌ અસંભ કમ કો લેપ અશુભ કર્મ દરમતિ કી ખાંનિ દુરમતિ કરે ધમકી હાનિ ૧૩ એક દશમ કાઠિયા નંદ જાસ ઉદે જિય વસ્તુ ન વિંદ મન-વચ-કાય હાય જડરૂપ બુડે ધમકર્મ ઘન ફૂપ ૧૪ ઠગ દ્વાદશમ અષ્ટ મદ ભાર જામૈ અકર રોગ અધિકાર અકર રેગ અરૂચિને વિરોધ જિહાં અવિનય તિહાં ધર્મ નિરોધ ૧૫ તેરમે ચરમ કાઠિયા મેહ જે વિવેક સૌ કરે વિહ અવિવેકી માનુષ તિર્યંચ ધરમ ધારના ધરમૈ રંચ ૧૬ દુહા : એઈ તેરહ કર્મ ઠગ લેહિર તન ત્રય છીન યાતે સ સારી દસા કહિયે તેરહ તીન.... ૧૭ [, [૧૧૩૯. સમરૂં (પ્રણમી) શ્રી ગૌતમ ગર્ણધાર બીજો સદ્ગુણતણે અધિકાર તેર કાઠિયા જિનવરે કહ્યા વિવરી કહું સુણજે જિમ થયા ૧ પહિલે આળસ આ અંગ ' મોડે કાયા નવ નવ ભંગ જઉં-જઉ કરતાં આળસ થયે ધરમ ધ્યાન આળસથી રહ્યો બીજે સબલે મેહ કાઠિય પુત્ર કલત્ર ધન વિટી રહયો મેહ જાલ બાંધ્યા (વાહ) ધર રહે થે પછે અસુરઈમ કહે ત્રીજે અવજ્ઞા મન ચિંતવે સ્યા દેવ ગુરૂ ઈમ મન (મુખિ) લવે જે રૂ(કલી) લી જતે સુખ પામી તિહાં જાઈ ખોટી શું થાળે ૪ ચેાથે થાનિક ટીમ ધરે જણ જણ જિન જિન પ્રતે વંદણ કુણુ કરે અહંકાર પૂર્યો તડ ફ દેવ ગુરૂ વંદણા ગાઢ અડે ૫.
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy