SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૪ સઝાયાદિ સંગ્રહ L૧૧૨] ધન ધન ઢઢણ મુનિવરૂ કૃષ્ણ નરેસર પુત્ત રે ગુણમણિ લવણિમ શોભતે લખમી લીલા જુનો રે ..ધન ધન ૧ કમલ કમલા કામિની મૂકી એક હજારે રે નેમિ વચને વૈરાગીઓ લીધે સંયમ ભારે રે... , ગ્રહણ ને આસેવના શીખી શિક્ષા સારે રે વિચરતા આવ્યાજ દ્વારિકા નેમિ સાથે સુખકારે રે... . એક દિન ગેચરી સંચર્યો કરતાં ગવેષણ(સુધી)શુદ્ધિ રે આહાર કાં મિલે નહિ મુનિ મન સમતા(બુધી)બુદ્ધિ રે, મુનિ ચિંતે પુદ્ગલબળે યે નિજ ગુણ અભ્યાસ રે ઉત્સગે ઉછરંગે)આતમ બળે કીજે શિવપદ વાસે રે.. - ૫ યથા શક્તિયે આદરે અપવાદે અને રે સહજે જે સંવર વધે તે ન ગ્રહ પર ટેકે રે.. .. નિત પ્રતિ ગોચરી સંચરે ન મિલે અન્ન ને પાને રે પ્રભુચરણે આવી નમી પૂછે તજી અભિમાને રે... - ૭ શું કારણ કહે નાથજી ! એવડે એ અંતરાયે રે જિન ભાખે કૃતકને એહ છે વ્યવસાયે રે. . પૂરવ ભવ ધન લેભથી કીધે ફર અપાયે રે તીવ્ર રસે જે બાંધીયા તેહનો ફળ દુ:ખદાયે રે.. - ૯ નૃપ આદેશે પાંચસે હળ ખેડવા અધિકારે રે ચાસ એક નિજ ક્ષેત્રની ખેડાવી ધરી પ્યારો રે.. ભાત ચારીને સવને તમે કીધો અંતરાયો રે તીવરસે જે બાંધી તસુ વિપાક એ આ રે... ૧૧ મુનિવર અભિગ્રહ આદર્યો એહ કરમક્ષય કીધે રે લેશું હવે આહારને ધીરજે કારજ સીધે રે.. . માસ ગયા ષટ એણી પરે પણ મુનિ સમતા લીને રે અણપામે અતિ નિજ રા જાણે તિણે નવિ દીને રે.... . વાસુદેવ જિન વંદીને પૂછે ધરી આનંદે રે સાધક સાધુ મેં નિરમલ કવણ! કહે જિનચંદો રે. . ૧૪ નેમિ કહે ઢઢણ મુનિ સંવર નિર્જર ધારી રે સહુ સાધુ થકી સાધકથી) અધિક છે સમતા શુદ્ધ વિહારી રે... - ૧૫ નિજ ઘર આવતાં નરપતિ વંધો મુનિ શમનંદો રે દીઠે તવ એક ગૃહપતિ પામ્યો હરખ આનંદો રે... - ૧૬
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy