SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ સઝાયાદિ સંગ્રહ ઉથલે : કલા વરીયે ગુણે ભરી રૂ૫ મયણ હરાવએ રાજ કુંવરી જિસીય અમરી હરખે હરિષ રિણાવીએ ૫ સંસાર ડરતે વિષય વરતે કુંવર ભેગ ન ભાવ એ શ્રી નેમી જિનનાં ચરણ વંદી સંતે સુખ પાવ એ ૬ ચાલિઃ બૂઝવે નેમિ જિન વચ-સુણી કરી કુંવર વેરાગે રે દીક્ષા આદરી કરે રે મહેચ્છવ કેશવ રાજીયા જગમાંહે રે યતિધર્મ મહિમા રે ગાયેલ ઉથલે ? ગાજી મહિમા ધમ કેરે પંચ મહાવ્રત શિર ધરે ધ-લેભ-મહ-મચ્છર ઠંડી ઈદ્રિય પાંચે વશ કરે ૮ સમતા રે સમિતિ ગુપ્તિને ધરતા સહે બાવીસ પરીષહે અઢાર સહસ શીલાંગ રથધારા ઘરે ધ્યાન મુનસરા ચાલિ : નિત નિત પરતે રે કરે રે વિહાર લે દશ વિધતિ ધર્મ પાળે રે અતિ ભલે ૧૦ અતિ ભલો રે તિહાં ધર્મ પાળે વિહાર કરતાં રે સંચરે દ્વારિકા નગરી માંહે ઋષિજી ગોચરી નિત સંચરે ૧૧ તિર્ણ આહાર વેલા રે આહાર પાણી સુઝતા તે નવિ મલે અંતરાય ફલ મારે ઉદયે આ ઇચ્છું રે જાણે ઋષિ રહે ૧૨ ચાલ ? એક દિને આવીરે નેમ સમેસર્યા જઈ નેમુ કંઈ રે વાદીને પૂછયું કહોને સામી રે મુનિવર કેટલા સહસ અઢાર આજ છે ભલા ઉથલે : એટલું જાણી ચક્રપાણી વલી વિશેષ પ્રસન કરે એટલા મુનિવર માંહેલું પહેલું કહેને કેવલ કુણ લહે ૧૪ સામી બેથા ઋષિ ઢંઢણ આજ હસે રે કેવલી સુણી વાણુ વેગે વળીયા કૃણ પહેતી મનિ રેલી ૧૫ ચાલિ : મારગિ દીઠારે મુનિવર આવતા ત્રણ પ્રદક્ષિણ રે ભાવે વાંદતાં - તતખણ પંખેરે ધનક મહેશ્વરી એ માટે જતી મનિ ધરી ૧૬ ઉથલ : મનિ ધરી મેડે યતીને તેડી ને માદક ઈમ કહે સુઝતે એ આહાર જાણી ઋષિ વહેરી રે ગહગલે ૧૭ શ્રી નેમી જિનને આવી પૂછયું અંતરાય ગયા વહી? સામી બેલ્યા કૃષ્ણ લઘું લબ્ધિ દંઢણ તુમ નહીં ૧૮ ચાલિઃ ધિગધગ કરતે રે ઈસ્યુ રે વિચારતે સરસ હું આહાર ન લેઉ અસુઝતે કહોને સામી કરમ કિસ કિયાં પૂરવ ભવાંતર ઉરે મેરે આવી ૧
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy