________________
સઝાયાદિ સંગ્રહ
સપરિવાર અંતે ઉર સરિસુએ ચાલઈ ચતુર ભુજરાય
ત્રિણિ પ્રદક્ષિણ ઈ વાંદઈ નેમિ જિણસર પાય. -ઢાળ : દેસણુરસિ રંજ્યા સુરનર કિનર ચિત્ત
વઈરા ગઈ જાગીઓ ઢંઢણું ભવહ વિરત્ત - ડુઢિ: ભવહ વિરત્ત વઈરાગિઈ જાશિઓ ઢંઢણ નામ કુમાર
માય તાય કંતા પડિબેહી લીધઉ સંયમ ભાર પંચ મહાવ્રત સૂધાં પાલઈ નવકલ્પિઈ કરઈ વિહાર
આતમ લબ્લિઈ જઉ પામિણ્યું તઉ લેસ્ય આહાર... ૫ ઢાળ : પૂરવ ભવ સંચિત ઉદય આવિલ અંતરાય
આહાર ન પામઈ દોષ રહિત ઋષિરાય ડઢિ : દેષ રહિત ઋા આહાર ન પામઈ ઉપવાસી ષટમાસ
અહિ આ સઈ અતિ દુસહ પરીષહ ભૂખ તરસ વન વાસ વસુહી વિહરતા અનુક્રમ ૫હતા નયરો નેમિ જિર્ણોદ
વિધિ વંદણિ આવ્યું ભગતિ ભાથુ પૂછાઈ શ્રી ગોવિંદ - ઢાળ : ગિરૂઆ ગુણસાગર સુંદર સકલ સુજાણ
| મુનિવર તુહે ત પીઆ અધિક કવણ વખાણ દુઢિ અધિકું કવણ વખાણહ કી જઈ લી જઈ જેહનું નામ
કર્મ ખપીનઈ વહિલું લહિયઈ કેવલ કમલા ઠામ સુણી વિશ્વભર જિણવર બેલઈ અવર ન ઢંઢણ લઈ
કેવલ લકમો આજ જ વરસ્યઈ હરસ્થઈ દુરિત નિટો લઈ ઢાળઃ હરખિઓ હાંર પૂછઈ કિહે છઈ તે ઋષિરાજ
- સ્વામી કહે સાંભળ સાતમું મિલસ્યઈ આજ દુઢિ : સાતમું મિલથઈ આજ ઢંઢણુ ઋષિ વિઠ્ઠલ વેગિઈ વળીએ
દ્વારિકા નગરી માંહિ પઈસતાં મારગ મુનિવર મિલીએ ત્રણ પ્રદક્ષિણ દઈ વાંદેતાં દેખાઇ ભદ્રક ભાવી
માધવ વાંદઈ એ મુનિવર મોટઉ ચિત્ત વાત એ આવી. ૮ હાળ : નિજ મંદિર તેડઈ તેડઈ નહીં ય લગર
મોદક વહિરાવઈ પરિછલ પરિમલ સાર દુઢિ : પરિમલ સાર મેદક વહિરાવ્યા સસરણિ અષિ આવઈ
ઈર્યા ગોચરી પડિકકમી જિનનઈ 2ષ આલેકાવાઈ કાન્હઉ કેરી લબાધ પાયા આતમ લબ્ધિ ન કહીઈ એ લડૂ ગાડૂ જેવડા શુદ્ધ માંન કિમ કહી