SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૮ સઝાયાદિ સંગ્રહ તાર તારમુનિ તારકાસ્ટ _અપરાધી તારે હું એહ ભવસાગર મુજ તું મિજી નાવ સમાન તારે દેહઝાંઝરીયા ૩૫ ઈમ બહુ ભાવે ખમાવતાછ કલેવરથી લહયું કેવલનાણ રાજા મુનિમુક્તિ ગયાજી ભાવતણ જુએ પ્રમાણ... ૩૬ ઝાંઝરીયા ઋષિરાયજી ભણે સહુસંત સઝાય મુનિ ગુણહર્ષ કવીશ્વરૂજી --- લબ્ધિવિજય ગુણગાય. . ૩૭ (૧૧=૨ થી ૧૧૦૫] દુહા : પાસ જિનેશ્વર સમરતાં પાતક જાયે દૂર કે ધાનલ સેવિ ઉપશમે નાસે મિયા ભૂર... ઉત્તમ મનિવર જે થયા તેહના ગુણ અવદાત એક ચિરો કરી ગાયશું ઝાંઝરીયા અણગાર... ઉત્તમનાં ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ મિથ્યા મતિ દરે ટળે પામે સમકિત સંગ... ધીર વીર ગુણ આગળ વૈરાગી કિરદાર અવની તળે જે અવતર્યો કરવા પર ઉપગાર.. મુજ મન હરખે તે ભણી મુનિ ગુણ ગ વા કાજ જીભે વસે શ્રી શારદા ગુરૂ મુજ કરશે (સહાય સાજ... ૫ ઢાળ : સરસ્વતી ચરણે શીશ નમાવી પ્રણમી સદ્ગુરૂ પાયા રે ઝાંઝરીયા ઋષિના ગુણ ગાતાં ઉલટ અંગે સવાયા રે ભવિય વંદે મુનિ ઝાંઝરીયે સંસાર સમુદ્ર જે તરીયે રે સકલ સંહતા પરીષહ (શાવેલ સન્નાહ પહેરી) મન શુદ્ધ શીયલ ગુણે કરી ભરીયેરે પઈડાણ પુરે મકર ધ્વજ રાજા મદન સેના તસ રાણી રે તસ સુત મદન બ્રહ્મ બાલુડે કીર્તિ જાસ ગવાણું રે.. ભવિયણ૦૨ બત્રીસ નારી સુકેમલ પર ભર યોવન રસ લીને રે ઈંદ્ર મહોત્સવે ઉદ્યાને પહોંચ્યો મુનિ દેખી મન ભીના રે... - ૩ ચરણકમળ વાંદી સાધુનાં વિનય કરીને બેઠો રે દેશના ધર્મ ની દંએ સાધુજી વૈરાગ્ય મનમાંહિ પેઠે રે... , ધ માતપિતાની અનુમતિ માગી સંસાર સુખ સવિ છડી રે સંયમ માગ સૂધે લીધો મિશ્યામતિ સવિ છેડી રે... - ૫ એકલડો વસુધાતળે વિચરે તપ તેજે કરી દીપે રે યૌવન વય જોગીસર બળીયે કમ કટકને જીપે રે. ૬ શીયલસન્નાહ પહેરી જેણે સબળી સમિતિ ગુપ્તિ ચિત્ત ધરતે રે આપ તરે ને પર તારે દરસણે દુરિતા (દુર્ગતિ) હરતે રે. ૭ ત્રંબાવતી ગરીઓ પહોંચે ઉગ્રવિહાર કરતા રે મધ્યાહે ગેચી સંચરી નગર માંહિ ત ભમતે રે.. . ૮
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy