________________
(૫૫૮
સજઝાયાદિ સંગ્રહ બબ્બા બહુ બેસવાનું ન રાખે હિત મિત વચન સત્ય ભાખ ભળ્યા ભણ્ય વેદ આગમ પુરાણ પરરંજનમાં કીધું ડફણ... ૧૨ મમ્મા મારૂં મારૂં કરી મમતા તેઓ આખી આલમને નમતા યયા ચેનિયંત્રકમાં પીલાણ જેણે યમ નિયમાદિ ન જાણ્યા. ૧૩ રરા રાજા રતન રમા રમણ ભવ સાગર માંહે લેખંડ તરણી લલા લેભમાં રાખે ન થાભ લાભલેભે તૂટી પડયે મભ. ૧૪ વળ્યા વ્રત વિનયાદિ વિવેક વીર વચનથી તરીયા અનેક શશા શમ દમ સૌમ્ય આકાર તે તે પામે ન મૈર વિકાર... ૧૫ ષષા પરિપુ કાઢે અંતર(થી)ના કેમ સંગ કરે પરઘરના સસ્સા સાત વ્યસને સુખ નાસે વ્યસનથી સહુ દૂરે નાસે... ૧૬ હ હા હર્ષ તરંગ ઉછળીયા આજે સદ્દગુરૂ નાવિક મળીયા બળા લળી લળી લાગજે પાય ભેદા ભેદ જેનાથી જણાય. ૧૭ ક્ષક્ષા ક્ષણે ક્ષણે પુદ્ગલ ખરતા જે જે તેમાં વિશ્વાસ ન કરતા
જ્ઞા જ્ઞાન સૂરજ છે બીજે ગુરૂથી જ્ઞના મૃત નિત્ય પીજે ૧૮ જ્ઞાન ગુણ કહ્યું ત્રીજું નેત્ર શાનથી થાય પ્રાણી પવિત્ર હેયય ઉપાદેય હાય
સવજ્ઞાન આરીસા થી જોય ગુરૂનીતિ વિજય સૂરીરાય તેના ઉદય વિજય નમે પાય ૧૯
કક્કા કારણ જેને કાજ સામગ્રી પામી સહુ આજ કમષ્ટકને કાજે નાશ ધારી આતમને વિશ્વાસ માનવ ભવનું મળીયું જહાજ કા કારણ જોગે કાજ. ખમ્મા ખાતે પ્રભુને ભજે સમતા સ્થિરતા દિલમાં સજે ખરી વાતને હૃદયે ધાર ક્રોધ કપટ મિથ્થા સવાર પરનારી પરધનને તને ખમ્મા ખાતે પ્રભુને ભજો. . ૨ ગગ ગાણું ગાય જિનરાય સાચો મેક્ષ તણે ઉપાય ગર્ભવાસે કહો ન વાસ અંતરમાં જે જિન વિશ્વાસ જન્મ જરાના દુઃખડાં જાય ગગા ગાણું ગાય જિનરાય. . ૩ ઘડ્યા ઘેર કમશું કરે વાર ઘણી તું ભવમાં ફરે ઘાંચીની ઘાણીના ફેર
બળદ પરે વરતે અધેર જરૂર જમ્યા તેને અંત ઘડ્યા ઘેર કર્મ કેમ કરે... ૪ ડડાવશ કીજે સહ અંગ સંત જાને કીજે સંગ સખથી કદી ન દીજે ગાળ ફોગટ શું થાવું વાચાળ જ્ઞાની સંગે વાધે રંગ ડડને વશ કીજે સહુ અંગ. ૫