SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઝાતા ધમકથાવત્રની સજઝાયો. ૯૫૯ કાને પરવસિ નિતર જીવડે પામે પંજર વાસ અનુક્રમેં વધ બ ધન તે પામીયા છાંડે જીવિત આસ- જંબુ૨૫ દીવે દેખોને આંખને પરવરિશ પતંગ ઝંપાવે રે દેહ ઔષધી ગધે રે નાગને મહિયે પાયે બંધન તેહ... જીભને અણુદ મેં સમુદ્રમાં માછલે માંસે લાલુપ થાય કાંટો વળગે રે આવી તસ ગળે તડફી તડફી મર જાય . ૨૭ સ્પશે રાતે રે વનમાં હાથીઓ આવી હાથિ કુંતાર સ્વેચ્છાચાર રે તેણે દરિયેજ ખમે અંકુશ પ્રહાર... , ૨૮ એક ઇદ્રીને પરવસિ દુઃખ લહે જેહને મોકળા સંચ ઈહિભવ પરવિ દુઃખ લહે અતિ ઘણું હાસ્ય સ્ય તસ પંચ ર૯ ઈમ જાણી રે ઈદ્રીવસ કરે પામ સુખ અનત ચારિત્ર પાળી રે તે નર થાયચ્ચે મુગતિ વધુના રે કથ. . ૩૦ જ્ઞાતા સૂત્રને અધ્યયન સત્તરમે કહિએ એહ વિચાર સેવક હર્ષવિજય કવિરાજને પ્રીતિ વિજય જયકાર. ૩૧ ૧૮. ૧૦૮૬] ભાવધરી ભવિજન ! સુણે- આણું મન ઉચ્છહિ લલના રાજગૃહી નયરી ભલી ધણનામું સાર્થવાહ , ભાવધરી ૧. ભદ્રાનારી છે જે પંચપુત્ર તસ હોઈ , છઠ્ઠી દિકરી જાણીને નામે સુસમાં સોઈ ચલાતી દાસ છે જેહને પુત્રી રમાડે નિત્ય સુસમા સાથે દાસને અહ નિતેશ અધિકી પ્રીતિ ૨મતાં દાસ પર બાલને મારે બિહાડે તેહ ચેરીની હાંસી કરે રોવરાવે ઘણું એહ રેતાં બાળક અતિ ઘણું માતા પિતાને કહંત શેઠ પ્રતિ તે આવી કહે તે સઘળો વૃત્તાંત દાસ પ્રતિ શેઠ અતિ ઘણી શીખ દઈ વારંવાર નવિ માને તે કાઢી શેઠે તે ઘરબાર ત્રિવટ ચાવટ તે રહે જૂવટે રમે નિત મેવ વેશ્યાને ઘરે તે ફિરે મદ્યપાનની ઘણું ટેવ , સ્વેચ્છા ચારી વિટલ થયો કરતે ભૂડા કામ ગ્ન તસ નગીથી સિંહ ગુફા પાલી નામ . . ૮ ર રહે ચેરી કરે ઝાઝી વંસની જાળી વિજયનામે. સેનાપતિ - અમે હાલને ચાલ
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy