SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ mતા ધર્મકથાસૂત્રની સજ્જાયો ૯૪૯ નાગસરી વળી માગે ભીખ તેહિ પિણ નવિ લાગે શીખ સેળ રેગ મોટા તેણે લહ્યા એક એકથી મેટા કહ્યા. ૨૩ આરત રૌદ્ર ધ્યાન તે ધરે ઈમ કરતાં તે કાલજ કરે છઠ્ઠી નરકે ગઈ તે સહી તિહાંથી વી મછા ગતિ લહિ ૨૪ છઠી સાતમી નરકે તે ગઈ બીજી વાર પણ છે થઈ શજ વધ થઈ નરકે જાય કમંતણું ગતિ ઈમ કહેવાય. ૨૫ સાતે નરકના દુખ ભોગવે તિર્યંચના પિણ ભવ જોગવે બેચર ચવી તિહ થી વલિ થાય કઠિન બાદર પૃથવી કાયા ઘણું ભવ તેણે સ્થાનિક કરી વનસ્પતિથી તે નીસરી એહજ જંબુદ્વીપ મઝારિ ભરત ક્ષેત્ર ચંપાપુરિ સાર.... સાગરદત્ત શેઠ ભદ્રા નારા તસ ખેં લીધો અવતારિ સુકુમાલિક તસ દીધુ નામ મોટી થઈ રૂપે અભિરામ. તે નગરીઈ જિણદત્ત નામ શેઠ નારી ભદ્રા ગુણ ધામ સાગર નામિ પુત્ર વિનીત જેહની કીતિ જગત વિદીત. ૨૯ જિણદત્ત શેઠ ઘરથી નિસરે સુકુમાલિકા દીઠી તિણે ઘરિ રૂપવંત દેખી કરી તેહ મુઝ સુત પરણવું સહો એહ.... ૩૦ જિણદત્ત લેઈ નિજ પરિવાર સાગરદત્ત પહોંતે ઘર બાર મુઝ સુતને તુમ દિકરી એ પરણુ જિમ વધે નેહ. ૩૧ ઘર જમાઈ જે થઈ રહે પરણવું તેહને ઈમ કહે પરણવે પુત્રી પૂછી કરી વિવાહી બિહુ ઉલટ ધરી કરે સ્પર્શ કર્યો જેતલે અગની અસી સમહુઈ તેતલે સાગરને સુકુમાલિકા એક લાગી અનિષ્ટ ઘણી ઘણી તેહ... ૩૩ વાસ ધારે હિતા નરનારિ શયાઈ બેસે તિણવાર અંગે સ્પર્શ કર્યો વળી જામ ખડગ અગ્નિ સમ લાગી તામ... ૩૪ અંગ સ્પર્શ અણ સહતે તાસ મૂકી ગયે પિતાને વાસ જાગી પિઉ નદેખે સહી તેહ વાત માતાને કહી. ૩૫ જિનદત્તને ઓળભે દીધ ા માટે તમે એવડું કીધ વિણ દેશે મુઝ દિકરી આજ મૂકી ગયે તુમ સૂતજી લાજ.. ૩૬ તાત આવી પુત્ર હકેિ ઘણું સાસરે જાયો ઇમ અમે ભાણું મરણ ભલું પુત્ર કહે નિરધાર પિણ નવિ જા સાસરા બાર. ૩૭ એહવું વચન બાળકનું સુણ - સાગરદત્ત આ ઘર ભણું શેઠે વચન સમઝાવી કરી ઈમ રહે સાગરદર દિકરી- ૩૮ કર
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy