________________
૯૪૭
સાતા ધમકથા સત્રની સઝાયો
હા : ચિતી મંત્રી તેડીઓ સઘળે કહે સમાચાર - જો સૂત આવે માહરે તે રાખે એણીવાર... ચાલિ : તે બાલ મોટેરો થાણ્યે આપણને હરખ ઉપાસ્ય
વારૂ કહી ગ મંત્રીસર ગેહ હવે ગર્ભ ધર્યો છે તેહ.. ૧૭ નવ માસ પૂરા થયા જિહાં રે રાણી સુત જ તિહાં રે
પિટિલાઈ દિકરી જાઈ તવ રાણી ધાવ્ય તેડાવી. ૧૮ દૂહા હે માતા મંત્રી પ્રતે જાતુ તેડી આવ્યા
મંત્રી સર લાવી તેડીને કહે રાણીને આવિ... ચાલિ : સ્વામિનિ ! એ મંત્રી આયે તવ પુત્ર પોતાને ભળાવ્યા
આવી મૂકે પટિલા પાસિ વળી વાત કહે તે ઉદ્યાસે... ૨૦
વન વયે લહસ્ય કુમાર હોયે સહુને સુખકાર
પિટિલાની દિકરી લેઈ આલે રાણાને જતન કરેઈ.. ૨૧ હા : દાસી કહે રાજા પ્રતે તુમ રાણી સ્વામી આજ
જન્મી મૃત્યક બાલિકા કરે તસ મૃત્યુકા.... ૨૨ ચાલિ : મંત્રી હવે વાજા વાજીયા ઘરિ કુંકુમ હાથા દેવરાયા ,
કનકદવજ કુમારનો નામ દીધે મોટે થયે ગુણધામ. ૨૩ વાહલી હતી પિટિલા નારિ મંત્રીને અનીષ્ટ થઈ ભારી
નવ નામ લેઈને બોલાવે કયારે નવ પાસે આવે-જવે...૨૪ દૂહા : ચિંતાતુર ઈમ ચિતવે પિટિલા એક દિન નારી
વાહલી હતી હવે માહરી મંત્રી ન કરે સાર... ૨૫ ચાલિ : ચિંતાતુર પિટિલાદીઠી મંત્રી કહે વાણી મીઠી
તમે બેઠા ઘો શત્રકાર નિપજાવી યાર આહાર... હર્ષ પામી પે ટિલાનારિ સહુને દાન દેતી આ વારી
શ્રમણ બ્રાહ્મણનેં ભિખારી દિઈ રાંકને વળી સભારી... ૨૭ દુહા : એક દિન સુત્રતા સાધવી આવી હરવા કાજ
પડિલાભી તેવી બહુ કહિ પટિલા તજી લાજ... ૨૮ ચાલિ : એવો છે કઈ ઉપાય જેણે પીઉડો વાસ થાય
તમે પરદેશી બહુ જાણો મુજ વિનતિ મનમાં આણે.. ર૯ કહે સાધવી અને બ્રહ્મચારી અને પંચમહાવ્રત ધારી
અમે કામણ ટુમણુ નવિ જાણું અમે શ્રી જનધર્મ વખાણું.... ૩૦ દુહા : કહે પિટિલા જિનધમ તે સંભળાવે ધરી પ્રેમ
સાધવીઈ સંભળ વિ તવ ધર્યો તેણે નેમ... ૩૧