SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ८०४ સઝાયાદિ સંગ્રહ કુંભરાઈ' કુંડલ કા જઈ સેવનકાર નિબંછીયા તે ગયા કાસી રાયપાસિઈ ભેટિરાઈ પ્રતીરછીયા... ૪ કુરવર દેસઈ પુર હથિણઉરઈ રાજા અદણ શત્રુ વયરી નિજરઈ કુંભ નરેસર પુત્ર સુગુણ ભયંઉ મહિલદિન કુંઅર લક્ષણ પરવર્યઉ પરવર્યઉ અન્યદા તે તેડાવાઈ. ચીતારા કારીગરૂ. પંચાલ દેસાઈ કપિલ નગરઈ રાય જિત શત્રુ મણહરૂ નયર મિથિલા નામ ચેથા વસઈ તિહાં મકવાસણ ઈમ છહ રાજા પરણવાનઈ આવ્યા જિહાં ત્રિભુવન ઘણી... ૫ કુંભઈ તેડયા છ ના છહતૃપા પતા મેહધરિ તે જિતપન તપા સ્વામી પધારી પડિમ ઉધાડએ ગંધ વિછુટી વદન નસાએ નસાડઈ મુખ કહે રાજા તામ સ્વામી બેલએ મલમૂત્ર ભરીય મનુષ્યનું તનુ ભંગુર ઘેડ સમતલએ સંવેગ અધિકઉ છહ રાજા સાંભળી મનમાં વહુઈ જાતિ સાંભરિ પ્રભુ થિઈ સંયમ લેવા ઉમહઈ... પિસઉ જાલી તિથિ એકાદશી વરિસ સઉપૂરાં કુંઅરિ ઘરિ વસી મલ્લી જિણેસર સંયમ આદરઇ ઉચ્છવ સુરનર તિહાં બહુલા કરઈ કરઈ ઉચ્છવ સ્વામી સાથઈ છરાજા પણ ગ્રહ ચારિત્ર જિણવર પામી કેવલ સંમેત શિવપુર લહઈ ઈમ જાણું ભવિયણ કપટ ટાલઉ સંયમ પાલી ભાવસ્યઉ ઋષિ મેઘરાજ કહઈ જિમ સુજસ પામઉ તરઉ ભવ ધર્મ નાવસ્યઉ... ૭ ૯. [૧૦]. નયરી ચંપાવતી જાણઈ માકેદી સાથે વાહ ભદ્રા નામ છઈ સુંદરી વિલસઈ સુખ પ્રવાહ પ્રવાહ સુખનઉ વિલસતાં રે પુત્ર અને પમ બિઈ જણ્યાં જિનરક્ષિત જિનપાલ નામઈ કળા બહુત્તરિ તે ભણ્યાં ઇગ્યાર વેળા સાયર ઉતરી ધન ઉપાજી આવીયા બારમી વેળા વળી ચડિ માવિત્ર પૂછઈ ભાવીયા... માવિત્ર વર્યા પણિ નવિ રહ્યા વાહણ ભરીઉ ધન ધાનઈ કબ સવે મેકવા વિનઈ ચાલ્યઉ વાહણ બહુ માનઈ બહુમાનિ ઉઠયા વાય દહ દિસિ વાહણ પણિ શતખંડ થયઉ પાટીયઉ પામી બે વિ બંધવ રણદીપ તિણુઈ લહયઉ તિહાં ઉતરી જલ વાવી પીધઉ રાયણુ દેવી જાણીયા તિહાં આવી તતક્ષણ ઘણુઈ માનઈ બિ બંધવ ઘરિ આણીયા.. ૨
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy