SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કક્કો-અક્ષર સંબંધ ઉપદેશક સજા પી . શિ ૬૮. શત્રુ મિત્ર સમાન રાગદેષ મત આન આજે લાલ ધર્મદયા ચિત્ત રાખી પંચમહાવ્રત ધાર પાળે નિરતિચાર , અસત વચન નવિ ભાખીયેજી ચેરી અદત્તાદાન લેભત ગુણખાણુ વિણદીયે લીજે નહીંછ જે ચાહે શિવધામ તે તછયે સુખરામ , વિષય ભલે નાકહીછ ૨ પરિગ્રહ કીજૈ દૂર સુખ ઉપજે ભરપુર , તપ જપ સંયમ અપ કરો કાય શક્તિ પચખાણ થિર મન કીજે ધ્યાન, સમતાનિજ મનમેં ધો. ચંચલ મનવસ આન સુગુરુવચન સુણકાન , બેલીૌ બેલ સુહામજી પાયે નર અવતાર અબકે તું મત હાર . તે પાવે મન ભાવજી ૪ જ્ઞાની જ્ઞાન વિચાર મત ભરમેં સંસાર , તુઝમે હૈ તેરા ધણજી ચેતન ચેતે આપ મત કર કેઈ પાપ , સુખ સંપત્તિ પાવૈ ઘણુંજી ૫ | |ષ ૬૮૪) ષટ કાયા પ્રતિપાલ દયા ચિત્તમે ધરે સક્ષમ બાદર જાન ક્રિયા વ્રત આદર પૃથ્વી કાયને જીવ જગત મેં જાનિયે આપ તેલ ઔર વાયુ વનસ્પતિ માનિ ટેકેદ્રીથાવર જાન ચલનકે સુધ નહીં બિતિચઉરિદ્રીપંચ એચ ત્રસ કાયા કહીંછ જીવદયા ગુણવેલ સદા મનમેં રખો પંચમહાવત પાલ મુક્તિ કે સુખ લાખ ૨. જૂઠન બેલિયે ચેન અદત્ત ન લીજ ચોરી મેં બાપ વિષય નહિં કીજી પરિગ્રહ મમતા છોડ મુની સમતા રહે નિષણ લે આહાર સંજમ મેં થિર રહે મન વચ કાયા શુદ્ધ કરે વ્રત પાલના થિર મન કીજે ધ્યાન ચલચિત્ત ટાલના ઇમ કરણી કર સાધ ચલે શિવ ધામ મેં અવિચલ પાયે વાસ પરમપદ નામ મેં ઈહ શિક્ષા નર નાર સુણે પ્રતિબોધના કીજે આતમજ્ઞાન અભિંતર શોધના પાયે નિજઘટ રૂપ સરૂપ સુહામણ ચેતનતા કર શુદ્ધ મિલે મન ભાવણ ૫ લિ ૬૮૫ સાધકે ચરણ નિત વદિય પંચપદને જપ નામરે પર પરિવાર સબ સ્વારથી માતા પિતા સુત વામ રે..સાધુકે ૧ તન ધન જોબન કારિમા કામ ન આવૈ એ કાય રે ભૂલ મતિ ઈહ સંસાર મેં જે તુ શાની નર હાય રે. ૨ લખ ચઉરાસી ગતિ ચાર મેં ભમી કાલ અનત રે અબ ઉદે પુણ્યકે આયકે ભયો માનવ ગુણવંત રે.. વિનય કીજૈ ગુરૂદેવકા શીખીયે આગમ જ્ઞાન રે જનમ સફલ હેય આપણે જે કર્યું આતમ ધ્યાન રે... ", ઈહ શીખ સુણે નર નારિયાં- દયા ધરમ નિત પાલ રે પરમ પદ લહે શુદ્ધ ચેતના નિત હેય મંગલ માલ રે .. . ૫
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy