SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૪ સક્ઝાયાદિ સંગ્રહ વાવ્યા પીહરિ મોકલી વરસિ થયા એક પ્રસ્થ હવડાં મૂડ સહસ ગમે આણુ તુહે થઈ સ્વસ્થ...વઈરાગી સાંભળી ધન સેઠ હરખીયા શાલિકણનઉ વિસ્તાર સકટ સહસ સંખ્યા મોકલી આણી ભરિયા ભંડાર... - ૧૨ રેહિણી ઘર સામિની કરી સહુ તસ માન આણ ભાંડારણ કરી રક્ષિતા .. ભગવતી ભેજન ઠાણ.. - ૧૩ ધર પુજનિ ઉઝિતા ઠવી નામ તિસ્યા પરિણામ ચાર કામ સહુ દેખતાં દીધાં ધન સેઠિ તામ.. . સહુઈ નિજ થાનકિ ગયઉ વસુત દેઈ ઘરભાર ધન સેઠિ દિક્ષા લઈ પામીયા સુખ ઉદાર... ઉપનય એ જગગુરૂ કહઈ સેઠિ તે સદ્ગુરૂ જાણિ વહુઅર તે ભાવિ પ્રાણીયા કુટુંબ તે સંઘ વખાણિ. - શાલિ પંચ કણ વત કહિયાં ઉજિઝતાની પરિ જઈ વ્રત લેઈ જે પરિહરઈ ભવિ ભવિ તસ દુખ હોઈ. . ૧૭ ભગવતી પરિ વ્રત લઈ ભેજનાદિક વ્યવહાર વ્રતધારી સહનઈ કઈ તેહ નર અધિક સંસાર” - ૧૮ રક્ષિતા પરિવત આદરી પાલઈ નિરતીચાર લકમાંહિ પૂજા લહઈ પરભાવિ સુર અવતાર.. - ૧૯ વ્રત લેઈ હિણિ પરિ પરનઈ દિઈ ઉપદેસ વૃદ્ધિ કરછ જિન ધર્મની શિવપદિ કરઈ પ્રવેશ... એહ દષ્ટાંત લહી કરી વ્રત ધાઈ ધરી આણંદ રાજરત્ન પાઠક કહઈ તે લહઈ પરમાણુ દ... ૮ મલી કુંવરી અધ્યયન [૧૦૩૨]. શ્રી જિન બલઈ એણી પરિ નિસુણઈ પરષદ બાર હે મુનિવર ઉગ્રતા સંયમ આદરઉ વંછિત ફલ લહઉ સાર હે , (માયા) ૧ માયા મકરઉ કારમો માયા દુ:ખ દાતાર હે ,, મહાબલ રાય તણઈ ભવિ કીધઉ માયા સાલ હો , છમિત્ર તપ લિઈ વંચીયા વિષમ માયા જાલ હ , . ૨ તેણઈ કરી સ્ત્રી વેદ પામીયા ઓગણીસમાં જિનચંદ હૈ , કુંભ નરપતિ ઘરિ અવતર્યા પ્રણમઈ સુરપતિ શૃંદ હૈ છમિત્રજીવ પ્રતિ બૂઝવી લીધઉ સંયમ ભાર હે . ઘન ઘાતી કરમ ક્ષય કરી પામ્યા શિવગતિ સાર હે . આ એ દૃષ્ટાંત હઈડઈ ધરી માયા ન કરઈ લગાર છે , રાજરત્ન પાઠક ઈમ કહે તે લહઈ શિવ સુખસાર હે ૫ - ૨૦
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy