SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ८६४ સજઝાયાદિ સંગ્રહ પહિરી ભવનમાંહિં પાવઠી છાણાં કાપડ પાપડ વડી દાલિ વલી એ પાંચ ઠવી જિનમંદિરિ મૂક્યાં ઊગવા ૧૫ ભવનમાંહિ નાઠઉ ભય ધરી વળી જિનાલય વિકથા કરી જે ઢોરે જિન મંદિર ભરિઉં ટાઢિ ભણી અંગીઠું કરિઉ... ૧૬ અનતણુઉ કીધઉ રાંધણ ઉ કીધઉ ખલી મેલી માંજશું માથઈ ભવન ધરાવ્યા છત્ર . જમતાં રાખ્યાં સસુ વિચિત્ર... ૧૭ જિન મંદિર પહિરી ખોસાઈ રામતિ કીધી ગેડી દઈ અમર હલાવ્યાં સિરિ અપિણઈ અણુકર વદ ઉતરાસણતણઈ... ૧૮ લન વિરાખિઉ એકઈ કામિ વિસજિઉ ચિત્ત મદિરાદિક નવિતજિઉ ચિત્ત જિમ દીઠિઈ મસ્તકિ અંજલી નવિ કીધઉ તે ખામણું વલી ૨૦ દેહરઈ સયા મૂશદ શિર ધરી વળી ખૂપ બહુ ફુલે ભરી નિસહી પહિલી ઘર વ્યાપાર ઈચ્છા કરઈ ભુવનની સાર.. ૨૧ બીજી જિનવર પૂજા કરાઈ જિન મંદિર ચિંતી પરિહરઈ જિનવર પૂજા સઘલી કરી ત્રીજી નિસિહી આદરી.. અતિહિ ઉહાસ ન વંઘા દેવ ઈમન કરિઉ ખામિ દેવ પાડીહામ અવરસ્યું હઢી બાંધી બઈઠઉ પાલઠી... ભંડ કુચેષ્ટા કીધી ઘણી રામતિ કીધી ગિડી તણું નવિ ઉતારીશિ પાઘડી વાંસઈ દિવરાવી પાપડી.... દેહર કહિનઈ કરિઉ જુહાર સાદ દેઈ. રેકાર પગની રજ મંદિર પરિહરી બઈઠઉ ચરણ મેકળા કરી. ૨૫ એહલી વણિકરી એકળી નીદ્ર કરી જિન મંદિરી વલી લહી લાંખિઉ પગનું કંપ દેહરમાંહી (વ)લમ્ફ નિસંક. ૨૬ ખેલઉ જિન મંદિર જુવટ વિણજ કરિઉ સાઈ પાલટ અહ ન પણઈ પહિરિઉ બેતી તણઈ શિર ઉઘાડ થયું... ૨૭ વૈદુ કરિઉ કરાવિઉ અગિ જલઝીણું કરિઉ મન રંગ એ ચઉરાસી બેલે કરી આશાતના લે મઈ કરી તે મનિ વચનિ કાયાકરી હું ખામઉં શિર બેકર કરી... ૨૮ B જિનવાણીની સઝાયો [૧૦૧૦] શ્રી જિનવાણ પ્રાણ ચિત્ત ધરે રે ટાળી સકલ સંદેશ શ્રદ્ધા સાચી રોચીને ગ્રહે રે આતમ શક્તિ વિશેષ, શ્રીજિનવાણી સમતિ પામી વીમી મિથ્યાત્વને રે પ્રગટે સાચું રે હેમ ફરી તે અવરરૂપ જિમ નવિ લહે રે તિમ ઘરે સમક્તિ પ્રેમ.... ૨.
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy