SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૧ જિનાલિત જિનરક્ષિતની સઝાયો ધવલ પક્ષ વ્રત મુઝ અછઈ જેડ મિલી બિહુ સરખી રે પાળો નઈ બિંદુ પખિ નિરમાલા શીયલ મહાવ્રત હરખી રે.શીયલ૦૧૫ સંતાન કારણ કામિની અવર અનોપમ દાખો રે સફલ કરે વ્રત આપણા મ કરે તણમ તાણે રે... - ૧૬ કેત કહે સુણે કામિની બલિહારી તોરે નયણે રે તુઝ સરીખું વ્રત પાલયો જેણ્યું તુઝ મુખ નયણે રે.... - ૧૭ એવડાની વાત ઘણી કરી નિષ્ણય નીમ જ રાખો રે શીયલ મહાવ્રત પાલ સંઘ ચતુવિધ સાખઈ રે.. .. ૧૮ તાસ ચરિત્ર મન સાંભળી શ્રી મુનિ સુવ્રત સીસે રે ભક્તિ કરો જિન દાસની બહુપરિ શેઠ આણંદો રે... . ' વ્રત પાળ્યું જાવ જીવ લગઈ એ અચરજ મોટું રે સામી સેહા(ગ)સણ ઈમ કહે એણે કીધું અતિ ઘણું મોટું રે, ૨૦ રાતિ દિવસ રહવું એકઠાં જોબન મહા બલબંત રે પ્રીત ઘણું પરવસ નહીં રૂડા કામિનિ કત રે.. . વ્રત પાળ્યું એણે રૂઅડું આગમનઈ અણસારે રે સુર-નર-કિન્નર-વિંતરી તાસ કીયા હથિયારે રે.. . ૨૨ શ્રી ગુણ હરખ સુસીસના સીયલઈ વાસ વિસાલા રે સાંભળ સીયલઈ સંભાળતાં હિંચે ધરઈ મંગલિક માલા રે... ૨૩ 9 જિનપાલિત જિનરક્ષિતની સઝા [૯૯૮]. હા : ગુરૂ ચરણાંબુજ નિત નમું, રમું શારદને ધ્યાન જાસ પસાથે પામી સરસ વયણ વિજ્ઞાન ઢાળ : સકલ વિરતિ સુખખાણ સાંભળો સાધુ સુજાણ, સુંદરલાલા વ્રત લેઈ વિષય ન વાંચે છે... ૧ તે ઉપર દ્રષ્ટાંત બેલે જ્ઞાતા સિદ્ધાંત, વસે લાલ શેઠ માકંદ ચંપાપુજી.. ૨ તેહની ભદ્રા નાર બેટા દેય સુવિચાર, નામે લાલ જિન પાલિત જિનરક્ષિતાજી... ૩ જઈ આવ્યા વાર અગ્યાર વહાણ સમદ્ર મેઝાર, પૂછે લાલ બારમી વાર જાવા ભણીજી... ૪ માવિત્રે વાર્યા યેહ વા રહ્યા નહિં એહ, વહાણ લાલ વસ્તુ ભરી દેય ચાલીયાજી... ૫ સમુદ્રમાં વાયા વાય વહાણ ભાંગ્યું દુઃખ થાય, પહત્યા લાલ રયણદ્વીપે લઈ પાટીયુંછ. ૬
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy