SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૮ સજઝાયાદિ સંગ્રહ કેક પ્રભવા આદિ કેઈ વ્યવહારી સમુદાય જિન વંદીને ભાવસ્યું પ્રણમે સહમ પાય.... તવ સેહમ ગણધર કહે ખુણ ઈશાન નિવેશ તે અનુમતિ માગી ગ્રહ શ્રી જિનવરને વેશ... તવ અશોક તરૂ તળે જઈ આભરણ ઉતાર વેષગ્રહ મન હર્ષશ - પ્રભ જબ કુમાર. ૭ કહે કેણિક નૃપ પ્રભુ પ્રત્યે શિષ્ય દાન દીધું આજ દિક્ષા ભવ નિસ્તારિણી દીઓ એહ ગુરરાજ. ૮ તવ દઢ મન કરવા ભણી પૂછે સહમ સ્વામી સંયમકામે પાળવું વીસ વિસવા સાવધાન. ૯ ઢાળ : તવ સહમ ગણધર કહે સહુને હિત કામે ઋષભદત્ત આદે કરી નિસુણે શિર નામે(મી) એ દુષ્કર છે પાળવું વચ્છ દુષ્કર કરવું વિણ પ્રવહણ નિજ બાહસું જલનિધિનું તરવુ.. ૧ પંચ મહાવ્રત પાળવા નિત ત્રિકરણ શુદ્ધ દશ વિધ ધર્મ આરાધ મન ઋજુતા બુદ્ધ ગચ્છ પરંપરા વતવું અહેનિશ ગુરૂ સેવા ગુરૂ આણું શિર ધારવી જિમ મીઠા મેવા... વિનય વિવેક કરી ઘણે ગુરૂસ્યું મન મેલે તત્વહિતાહિત વાતચ્યું નિજ મનડું ભલે વચને સંતોષે સહુ જિમ જલની ધારા ગુરૂ મનડું સજીકરી લહે આગમ પારા કે સમુદાણી વૃત્તિકરી જે એણુ શુદ્ધે ગ્રાસ લીયે દેહ ધારવા નહિં લંપટ બુદ્ધે અણમોલતે ઉણે નહિં મલે ન ગર્વ ધારે શીખ સહે સમતારસે ઇગિત આકારે સર્વ સહે પૃથ્વી પરે એ લક્ષણ ધરવું પ્રવચનમાતા આઠ જે તસ ચિંતન કરવું ગૃહી પ્રસંગ કરો નહિં સાવધ ન કહેવું આપ ડહાપણુગોપવી ગુરૂવચને રહેવું ચાવજ જીવ ગુરૂ સેવના કરતાં તપ સાધે દશ વિધ વૈયાવચ્ચ કરે તે જગ જસ વાધે પરીષહ સઘળા જપવા કરૂણા દિલ આણે નિશ્ચય ને વ્યવહારચ્યું સમયાદિક જાણે વિષય કષાય નિવારવા કરે પ્રમાદ હસિતવદન હજાળુઓ હૈયે વચન સવાદ ધર્મ લહે ભવિ દેખીને તે મુદ્રા ધારે ઈમ આપે હું તારતે પરને પણ તારે કપટે ધર્મ ન આચરે ન ધરે બંગ માયા શત્રુમિત્ર સરખા ગણે સમ રંકને રાયા અનિયત વાસ વસે સદા જે પ્રતિબદ્ધ આધાકર્માદિના લીયે થાપણ પ્રતિબંધ વરછ ચારિત્ર તેહનું સહી જે નિજ અજુઆળે સિંહપરે જે આદરી સિંહની પરે પાળે સું સંયમ લીધા માટે સંસાર તરીકે મલિનપણું ભારે હૈયે જેમ કંબલ ભીજે
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy