________________
૮૩૪
સયાદિ સંગ્રહ સાસુ સસરાને વળી બૂઝવ્યા રે - ભૂઝવ્યા માત ને તાત રે પાંચશે ચારને તેમ બૂઝવ્યા રે લઈ સઘળાને સંઘાત રે અંતરાય ૩૧ સુધર્મા સ્વામી પાસે આવીયા રે લીધે છે સંયમ ભાર રે માત-તાતને અજવાળીયા રે અજવાળે કુટુંબ પરિવાર રે . ૩૨ ચરમ કેવલી થઈ પામીયા રે જખુ શિવપુર ધામ રે વિરમુનિ ભણે એહવા સંતને રે હાજે નિત્ય પ્રણામ રે , ૩૩
[૯૭૨] હે શ્રી સેહમપટ રાજી છહે જિન શાસન સણગાર , સેલ વરસને સંયમી , ચઢતી યૌવનવાર વૈરાગી,ધનધન જબુકુમાર - પ્રાણપ્રિયા પ્રતિ બૂઝવી એ સુફલણી સસનેહ - ગુણવંતી ગંગા જિસી , આઠે સેવન દેહ. બૈરાગી. ૨ - માત-પિતા મન ચિંતવે , નંદન પ્રાણ આધાર . આંખ થકી અળગો થયે , થાશે કવણ પ્રકાર. . ઘડી એક પુત્ર વિયોગની , થાતી વરસ હજાર છે તે નાનડીયો વિછડયે , કેમ જાશે જન્માર 8..
પીયરીયા પ્રેમદાતણું , પિતાને પરિવાર પંચસયા પ્રતિ બુઝવ્યા પ્રભવ પણ તેણીવાર..
ભરજોબનધન ભા(કા)મિની , હેજે કરતી હેડી . હસતાં હેલે પરિહરી , કનક નવાણું કેડી... . સેભાગી શિર સેહરે . ભવિયણ કમલ દિણંદ - મહિમા સાગર(પ્રભુ)ગુરૂ સેવતાં. નિત નવલે આણંદ...
કિ૭ થી ૯૭૬) દુહા : સરસ્વતી પદ પંકજ નમી પામી સુગુરૂ પસાથ
ગુણ ગાતાં જ બુસ્વામીના મુજ મન હર્ષ ન માય..૧ યૌવન વય વ્રત આદરી પાળે નિરતિ ચાર
મન-વચ-કાયા શદ્ધશું જઉં તસ બલિહાર..૨ રાજગૃહી નગરી ભલી રે લાલ બાર જે જન વિસ્તાર રે ભાવિકજન શ્રેણીક નામે નવેસરૂ રે લાલ મંત્રી અભયકુમાર રે .
ભાવ ધરીને નિત્ય સાંભળો રે લાલ ૧ ઋષભદત્ત વ્યવહારી રે લાલ વસે તિહાં ધનવંત રે ભ૦ ધારણું તેહની ભારજા રે લાલ શીલાદિક ગુણવંત રે ભ૦ ભાવ૦ ૨ સુખ સંસારના વિલસતાં રે લાલ ગર્ભ રહ્યો શુભદિન રે ભ૦ સુપન વહી જંબુવૃક્ષનું રે લોલ જ પુત્ર રતન રે ભ૦ - ૩