________________
ચૌદ ગુણસ્થાનકની સજઝાય
૮૧
હાળ એ ત્રિëથી રે સંખ્યગુણ જીવ તેરમે
તેરમાંથી રે સંખ્યગુણું વળી સાતમે સાતમાંથી રે સંખ્યગુણ છટૂઠે રમે
છઠાથી રે અસંખ્ય ગુણ તિમ પાંચમે સુક: પાંચમા ગુણઠાણથી તે અસંખ્યગુણ સાસ્વાદન રમે
તેહથી અસંખ્ય ગુણ સમયમાંહિ મિશ્રસ્થાનક જીવ રમે મિશથી અસંખ્યા વિરત સમક્તિ તેહથી અગી અનંત રે
તેહથી અનંતા મિચ્છજવા કહે માન જિન અનંત રે... ૮ હવે સુણ ગુણથાનકે બંધહેતુ હે સગવન પણ મિરછ કે
અવિરતિ બાર કષાય વળી પણવીસા હો, યોગ પંદર પણછ કે. ૯ આહારક યુગલે ઉણા પણુપના હે પામે ગુણ ઠાણ કે
બીજે પણમિચ્છા વિના પણાસા હે હેતુ ચતુર સુજાણકે.. ૧૦ ઉરલ મિશ્ર વૈક્રિયમિશ્રા કામણ ત્રણ છે અને તાદિ કષાય કે
સાતવિના ત્રીજે ઠાણે તેયાલીસ હે હેઉ એણે પેરે થાય છે. ૧૧ ઉરલ મિશ્ર વક્રિય મિશ્રા કામણ ત્રણ હો છાયાલીસ ઉદાર કે
ગુણઠાણે એથે હેતુ સુણ જે ગુણજો હા પંડિત સુવિચાર કે... ૧૨ ઉરલ મિશ્ર કામણ બીજા કષાયા હે વસ અવિરતિ એક કે
સાત વિના બધા હેતુ ગુણયાલીસ હો દેશ વિરાંત અનેક કે.. ૧૩ અવિરતિ અગ્યારે ત્રીજા કષાયા હે વિષ્ણુ ગુણ પ્રમત્ત કે
આહારક યુગલે અધિક બંધ હેતુ હે છવીસ પવિતા કે. ૧૪ વૈક્રિયમિશ્ર આહારક મિશ્ર વિણ વીસ હે હેઉ ગુણ અપ્રમત્તા કે
વૈક્રિય અહિારક વિના અપૂરે હો બાવીસ નિમિત્ત કે. ૧૫ હાસ્યાદિક ષક વિના સોલ હેલે હે નવમે ગુણ ઠાણ કે સંજવલનાદિક ત્રિક વિના ત્રિક વેદ વિહુ હે દશમે દશ જાણ કે... ૧૬ લભ સંજવલન વિણ નવાં ઉપશાંતે હે (નવમે ગુણ ઠાણ કે) નવખણ કષાય કે
તેરમે ગુણ ઠાણે હેતુ પુણ્વત્તા હે યોગ યોગસાત સુહાય ક. ૧૭ બંધ રહિત જીવ ચૌદમે ઠાણે તિહાં પામી હૈ દિન દિન આણંદ કે
પંડિત માન વિજય ભણે તુઝ નગરે હે નમી ઋષભ જિર્ણોદ કે ૧૮
સ-૫ ૨