SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ સઝાયાદિ સંગ્રહ હસિત વદન ગુરૂ પૂજે છે કાંઈ મધુમતી સંઘ સહામણે કાંઈ કરવા જનમ પવિત્ર દે મધુર ધવનિ દેશન હો. કાંઈ મેઘનાદ પરિ દીપતી કાંઈ વર્ણવઈ સૂત્ર વિચિત્ર લગડી ૮૯ શ્રીવિયરતનસીશ્વર હે " કઈ પાટ પ્રભાકર સુંદરૂ શ્રીવિજયબિમાગણધાર અમૃત સમ ગુરૂવાણું હે કાંઈ નિસુણી પ્રાણ સમઝી બૂઝી આ તબ ચે શ્રાવક વ્રતસાર, ૯ તપગપતિ ગુણ ગાતા હે કાંઈ રાતા ગુરૂને બેલ કાંઈ લળી લળી લોગઈ પાય સાંઝી નિત્ય પ્રભાવના છે કાંઈ શ્રાવક ધન ખરચ ભલાં કાંઈ નિતિ નિતિ છવ થાઈ....૧૦ જિહાં લગિ મેરુ મહીધર હે કાંઈ તિહાં લગે એ ગુરૂ જીવ કાઈ કરો ધરમ યતન પીડિત લબધિવિજયવર હે કાંઈ લખમીવિજ્યગુરૂ વૃદ્ધિને કાંઈ હે બહુસુ પ્રસન્ન.... - ૧૧ [૨૪] શ્રી વિજય રત્નસુરિંદના હ પટધારી પણ સંઘની અવધારો અરદાસ સાહ ચતુરાંના નંદા હૈ મુણિચંદા પરમાનંદસું ઈહાં કરીઈ ચઉમાસ શ્રી ૧ ભૂલીઈ કિમ ડુગરી હે મેહ્યા મોટા મેવાડમેં જિહાં લાગે જલવાત તે માટે કરકરુણું હે માનિ જે કીધી વીનતી પાવન કરે ગુજરાત.... ૨ પૂરવદિસથી ઊગે છે પણ વિચરે સઘળીએ દિશે એહિ ગગને સર તિમ તમે સુરી કહા હે પિણ અમ દીસે વિચરે કાં નહી ગષ્ણપતિ પૂણ્ય પહૂર, ૩ તમે છો જલધર સરીખા હે સહુને સારીખ લેખ મોટા મોટી બૂથ તમ દરિશન ઉતકંઠા હે સહુ કોને હવે સારખી તુમ આણ અવિરૂદ્ધ , ૪ લગ્ન તથા પંચવટી હે વન પંખી શુકન સહામણું જોતાં થયાં બહુમાસ હવે ઘઉધારે સદ્દગુરૂ હે ઈહાં સંઘ ભણી વંદવાવીઈ એ અમપુરે આસ, ૫ આવીને ચાતક ને હે આપે છે ઘનજલ બિંદુઓ એ ગુરૂજનને ભાર તિમ તમે આવી વંદા હો ગઝલાયક નાયક અમને એ તુમ પૂર્વાચાર, ૬ ઘણુ ઘણુ વીનવતાં હે લાગે છે ગપતિ કારમું એસવંશ શિણગાર શ્રીવિજયક્ષમાસરીરાયા હો મન, ભાયા સયલ મહિલે મોહનવિજય જયકાર.. જ હા
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy