________________
સઝાયાદિ સંગ્રહ તિહાંથી છવ પ્રમાદ જે કરે નિગોદ માંહિ જઈ અવતરે અનંત કેઠા કેડિ ભવ ભવ ભમે (અર્ધ) પુદ્ગલ પરાવત ઈમ અતિ ક્રમે ૧૯ બારમે ગુણઠાણે એહ. ક્ષેપક શ્રેણિ મન ચડી ઉખેવિ શુકલ ધ્યાન મનમંડ ઇસ દહે કર્મ જાલ તણ જિસે.. ૨૦ તેરમે થાનકે સંચરી - ઘનઘાતી આ આકર્મને ક્ષય કરી પામઈ ઝગમગ કેવલ નાણું ઉચ્છવ કરે સુરાસુર ભાણ. ૨૧ ચઉદયું ગુણ ઠાણ એહ અજરામર પદ લહીયે તેહ સિદ્ધ તણે થાનકે અવતરી (સંચરી) સાસય સુખલહેજિન ધર્મ કરી ૨૨. કળશ: ઈઅ કુશલ કારણુ(ક) દુઃખ નિવારણ(ક) ચઉદ થાનક જાણિયે જિન તણી વાણી હિયે આણી સુગુરૂ (સુમતિ) વાણી વખાણીયે જે કઈ આણુવ્રત ધરે એકચિત્ત સધર સમક્તિ તેહ તણે ઈમ ભણઈ સુંદર વિજય મંદિર તેહ ઘરિ સુખ હુઈ ઘણે
૨૩
દુહા : મહાવીર જિન રાયના પાય પ્રણમી સુખકાર ચૌદહ ગુણ સ્થાનક તણે કહીયે કિપિ વિચાર... - ૧ જીવતણું પરિણામ ગુણ તે કહીયે ગુણ ઠાણ આગમ તેહ વખાણી આ ચઉદહ ભેદ પ્રમાણ છે. પ્રથમ અનાદિ ૧ મિથ્યાત ગુણ ૨ સોસાયણ વળી ૩ મીસ ૪ અવિરતિ પદેશવિરતિ ૬ ગુણ છઠે પ્રમત્ત કહીસ - ૩ ૭ અપ્રમત્ત ૮ નિવૃત્તિ ગુણ ૯ એનિવૃત્તિ નવમું જાણ ૧૦ દશમું સૂક્ષમ સંપાય ૧૧ ઉપશમ ગુણ વખાણ.. - ૪ ૧૨ ખીણ મેહુ ૧૩ સાગ ગુણ વળી અાગ ગુણ ઠાણ ૧૪ અનુક્રમે એ નામે કહ્યાં એહ વીસેસ વખાણ. ૫ ઢાળ : પહિલું ગુણઠાણું મિથ્યાત સમક્તિ તણી નવ જણી વાત અરિહંતદેવ ગુરૂ જિનધર્મ શાસનતણે નવિ જાણે મર્મ... ૨ બીજુ સાસ્વાદન ગુણઠાણ જિનમત કહેતાં માંડિ કાન ષટ આવલી લગે મન રહીયે પછી મિથ્યાત વળી સંગ્રહાયે... ત્રીજે મિશ્ર સભાવિ ઈસ્યૌ હરિહર જિનવર અંતર કિસ્ય બાંભણ મુનિજનને નિત નમિ સરખા ધમ બેહુ મન ગમિ. ૮
થે અવિરતિ થાનિક જેય લાયક સમકિત હિયર્ડ હોય કંદ મૂળ ફળ પેય અપેય શ્રેણિક જિમ નિચે નવ લેય૮ દેશવિરતિ પંચમ ગુણઠાણ પરિગ્રહ તણું કરી પરિમાણ બાદર હિંસા ત્યજે સદા - સમકિત દોષ ન આણે કદા. ૧૦