SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ • ધન્ય ૨૮ - ૩૦ , ૩૨ હક ચૌદ ગુણસ્થાનકની સજા પવન કુંવર અંજને પરણી જેણે કલંક લાગે પાછલી કરણી જા પુત્ર હનુમાન જતી ધન્ય કુવાને કાઢયે પાણી કાચે તાંતણે ચારણ તાણ સુભદ્રા એ પિળ ઉઘાડી થતી તીર્થંકર પદવી પામસે એક ભવ કરીને મુગતિ પાસે સુદ્ધ પાક લહેરાવ્યો રેવતી ધન્ય રાય હરિશ્ચંદ્ર તારારાણી મૂલ દઈને બ્રાહ્મણ આણી વૈરાગ્ય લીયે ઘરનું વરજી ધન્ય કૌશલ્યા રોમતણી માતા મનેહરી હુઈ વિખ્યાતા લીયે વૈરાગ્ય ઘરનું વજી ધન્ય ચાર પુરૂષ વિષયારસ ગૃદ્ધા સતી કજ પડે પ્રેમ દીધા રાખી સત શીયલ વંતી ધ૧૦ ઈત્યાદિક સતી છે મોટી જેણે તજી દીધી સરધા બેટી કેટલી મગતે ગઈ જાસે કમ હડી ધન્ય ચેડાની સાતે સતીઓ વળી ધર્મ પાળી કરસે ફતીયા પછે સુખે સુખે શિવપુર ગતિયા ધય૦ લાખ સુડતાલીસ સેવે કહી વળી આઠસે સિત્તેર હજાર લહી ચોવીસે જિનની હુઈ રે એતી ધન્ય ૩૫ કેટલી સતી સૂત્રમાં ચાલી કેટલીક કથામાંહેથી ઘાલી પછે જ્ઞાની વદે સેઈ સતી ધન્ય સતી નામેં ગુણગણ જાણી વાંચે શ્રદ્ધા ઉત્તમ પ્રાણી પૂજ્ય “જેમલજી કહે સદ્ધર્મ ઠિતી ધન્ય ૩૭ , ક ચૌદ ગુણસ્થાનક (જીવના પરિણામ)ની સજ્જા [૭૩ થી ૯૪૭] જ્ઞાન દિવાકર ભાખીએ રે લે ગુણસ્થાનક વિચાર રે સગુણનર લેશ થકી હું વર્ણવું રે , શાતણે અનુસાર રે , બોલે મીત્યાને આવતા રે જિમ સીઝે સવિ કામ રે . બાલે ૧ પરમાદે કરી જીવને રે ઉંઘ થકી બંધ હાય રે , પયડી એક શત વીસને રે , એ પરમારથ જેય રે , - ૨ એક બાવીસ આગલી રે , પયડી ઉદય થાય રે . ઉદયેં નાયુ જેહને રે , તે ઉદીરણ કહેવાય રે . . ૩ એહના ભેદ વળી તેટલા રે , સત્તાના વળી ભેદ રે અઠાવન ને એકસે રે થાયે તે છેદ રે ૩૪
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy