SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૨ સજઝાયાદિ સંગ્રહ ઈણ સંસાર મેં રાચીયાં વિષયા રસમાં ભૂલેજી તારણ નાવ તણી પરે ધમને કોઈ નવ લે...હે બંધવ ૧૪ નિયાણું કરી સુખ લહયાં દુલહ માનવ ભવ કેરાંજી ઈણ કારણથી જાણજે તારા નરકમાં ડેરાં. - ૧૫ છઠે ભવે જુજુઆ આપણ બેઉ ભાજી હવે મળવું છે દેહિલું જેમ પવત રાઇ... - સાધુ કહે સુણે રાયજી અબ આ ઋદ્ધિ ત્યાગેછે. આ અવસર છે પરવડે સંયમ મ રગ લાગે... રાય કહે સુણે સાધુજી કછુ અવર બતાવેજી આ ત્રાદ્ધિ છૂટે નહિં મુજ હવે પસ્તાવે.. ચિત્ત કહે બ્રહ્મરાયને તાહરી ભાવસ્થિતિ નાઈજી માહરા વાર્યા નહિ વળે તાહરા કર્મ સખાઈ... ચિત્તે વચન કહ્યાં ઘણાં નિજ ભાઈને રાગેજી • ભારે કમી જીવડે કહો કેણું પેરે જાગે.... , ચિત્ત મુનિ તિહાંથી વન્યા કઠિન કર્મને ઘાતાજી જ્ઞાન લહી મુગતે ગયા ચક્રી સાતમીએ પહત્યા. ૨૧ મન વચ કાયાએ કરી છે કે જિનધર્મ કરશે ટાળી કર્મ પરંપરા ભવસાયર તે તરશે (તે શિવનારી વરશે). . ૨૨ ઉત્તરાધ્યયનને તેરમેં એહ અર્થ વખાણ્યાંજી ભાવિનય વિજય રૂપમુનિસુપસાયથી રૂપવિજયજી (જેઠમલજી)એ જાણ્યા , ૨૩ F ચિદાનદ સ્વરૂપની સજઝાય [૨૧] અજબગતિ ચિદાનંદ ઘનકી ભવ જંજાલ શક્તિશું હવે ઉલટ-પુલટ જિનકી... અજબ ૧ ભેદી પરિણતિ સમક્તિ પાયે કર્મ વજ ઘનશી એસી સબલ કઠિનતા દીસે કેમલતા મનકી... ભારી ભૂમી ભયંકર ચૂરી મેહરાય રનકી સહજ અખંડ ચંડતા થાકી ક્ષમા વિમલ ગુનકી... પાપ વેલી સબ જ્ઞાન દહનસે જાલી ભવ વનકી શીતલતા પ્રગટી ઘટ અંતર ઉત્તમ લચ્છનકી.... ઠકુરાઈ જગજનતે અધિક ચરન કરન ધનકી અદ્ધિ વૃદ્ધિ પ્રગટે નિજ નામે ખ્યાતિ અકિચનકી.. અનુભવ બિનુ ગતિ કઈ ન જાને અલખ નિરંજનકી જસ ગુન ગાવત પ્રીતિ નિવાહો ઉનકે સમરનકી....
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy