SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ પસ્તા ક્યા કરે હવે કહ્યું કાંઈ નવ જાય રે પાણી પી ઘર પૂછતા લેકમાં હાંસી થાય રે..વાંચજો ૨૬ જે કાંઈ ભાવ ભાવમાં જે વિધિ લખિયા લેખ રે તે સવિ ભોગવવા પડે તિહાં નહી મીન ને મે(ખ) ૨૭ - સાસુના જાયા વિના શળ વરસ ગયાં જેહ રે મુજ મનડાની વાતડી જાણે કેવલી તેહ રે... . ૨૮ પણ કુટથી જે નર થયા તે વિસ્તરશે વાત રે સાસુ સાંભળશે તદા વળી કરશે ઉત્પાત રે.. . ૨૯ તે માટે સાવધાનથી રહેજે ધરિય ઉલ્લાસ રે જેહવા–તેહવા લેકને કરશો નહી વિશ્વાસ રે... , ૩૦ સાસુને કહેવરાવજે ઈહાં આવ્યાને ભાવ રે પછી જેહવા પાસા પડે તેહવા દેજો દાવ રે... . ૩૧ મુજ અવગુણની ગાંઠડી નાખજે ખારે નીર રે નિજ દાસી કરી જાણ જે મુજ નદીના વીર રે... - ૩ર કાગળ લખજે ફરી ફરી કૃપા કરી એક મન રે વહેલાં દરિસણ આ પજે શરીરનાં કરજો જતન રે , ૩૩ મુજ બહેની હાલી ઘણી પ્રેમલાલચ્છી જેડ રે તેહને બહુ હેતે કરી બોલાવજે ધરી નેહ રે.. . ૩૪ સમસ્યા-રાધા પતિકે કરે વસે પાંચજ અક્ષર લેજો રે પ્રથમ અક્ષર દૂર કરી વધે તે મુજને દેજો રે, ૩૫. (સુદરશન) - જે હવે સુરજ કુંડથી વિન થયાં વિસરાલ રે તે સહુ પુણ્ય પસાયથી ફળશે મંગળ માળ રે.. . ૩૬ ઈમ લખો લેખ ગુણાવલિ પ્રેળે પ્રીતમ પાસરે દીપ વિજય કહે ચંદની હવે સહુ ફળશે આશરે... . ૩૭ ૐ ચંદ્રગુપ્તરાજાના ૧૬ સંવનનો સઝાયો [૮] દૂહા : સરસતિ સામણિ એમ નમું માગું એક જ માન કરજોડી નૈ કવિ ન માઈ દેજે વરદાન પઉઢઉ પાડલપુર નયર ચંદ્રગુપ્ત તિહાં રાય જિણવર આણુ સહુ વહે નિરતે વરતે ન્યાય -ચઉપઈ ? એક દિવસ નિસિ પિોઢયઉ જિૌ સેલાં લયાં ચંદ્રગુપ્ત રાજન રે પિષહ માંહિ તે સહ્યાં સુપનંતર તિરૌ સુદ્ધપણે સંભારી રહે ! ચંદ્રગુપતિ રે ભદ્ર બાહુ ગુરૂ આગલિ કહે. ૩
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy