SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્ઝાયાદિ સંગ્રહ ૭૫૪ લેાકેા સમજ્યા પુત્ર મહા રૂપવાન જો બહાર ન નીકળે તેથી નૃપ સંતાન જો દેશવિદેશે તેહની કીતિ વ્યાપતી જો... પ્ સુણી પ્રશ‘સા એવી મકરધ્વજ રાજજો પ્રેમલાલચ્છી કેશ વિવાહ કાજો ચાર પ્રધાના સિ'હલપુરમાં માકલે જો... ૬ વર જોયા વિણ કીધી સગાઇ ત્યાંય જો લગ્નતી ઝડપી તૈયારી થાય જો કુલદેવીને રાય ફરી આરાધતા જો... ૭ દેવી ખેલ્યા સાંભળ રાજા વાતો વિમળાપુરીમાં લગ્ન તણી જ્યાં રાત જો ચ'દ્યરાજ સ્ત્રી માતની પાછળ આવશે જો... ८ પ્રેમલા પરણી આવશે રાજા ચંદજો કાઇ નહિ. ત્યાં જાણે 'તારા 'દો એવુ એટલી હીંસક પ્રણમે ચંદને જો... હું ચ'દ કહે કે મુજથી એ ના થાય જો કોઇને કાજે મુજથી કેમ પરણાયજો પણ સહુ કગર્યાં ત્યારે ચંદે હા ભણી જો... ૧૦ અની કનકધ્વજ ચંદ તા ઘેાડે ચડીયાજો દુંદુભી ઢાલ નગારા ત્યાં ગડગડીયા જો મ ંપે આવી લગ્નક્રિયા પૂરી કરી જો...૧૧ ગુણાવલી ત્યાં વીરમતીને પુછે જો વર તેા રાજા ચ'દના જેવા દીશે જે સાસુ કહે વહુ ખોટી શંકા ના કરો જો... ૧૨ પરણી ઉઠતાં વરવહુ પાસા ખેલે જો ચંદરાજા શબ્દોની સમસ્યા મેલેજો પાસા મુજને ગમતા રાજા ચાંદના જો...૧૩ ભેાજન જમતા સુરસરીતા નીર માંગે જો પ્રેમલા કેરા દિલમાં શસય જાગેજો કનકવજ કેમ ગયે ગુણ આભા તણા જો... ૧૪ પ્રેમલા પ્રેમે રાજા ભૂલ્યે ભાન જે ત્યાં તે હિં·સક મ`ત્રી કરતા સાન જો ચંદ્ન રાજા કચવાતા ત્યાંથી નીકળ્યે જો... ૧૫ આંબાના દરમાં રાજા સ‘તાયેા જે સાસુ-વહુ પણ હરી ફરી ત્યાં આવ્યા જો સૂય પહેલાં આભાપુરી એ ગયા જો... ૧૬ નૈમિવિજ્ઞાન કસ્તૂરસૂરિ કેરા જે અનુપમ ગુણલા ગાયે ચશેાભદ્ર તેરા જો ચ'૪ રાય શૈય્યામાં જઈ પાઢી ગયા જો... ૧૭ કોને કેની સગાઈ ભાઈ ચંદરાય શૈય્યામાં સુતા ગુણાવલી આવીને જગાડે ઉઠો સ્વામી (રાયજી) પ્રભાત રજની આખી બહુ ધાર્યો છે. ઢાળ ૪ [૮૯૦] સહુ સ્વારથના સાથી ખાટી નિદ્રા આણી એલે કપટી વાણી... તે પણ શે' નવી જાગે હવે તા નિદ્રા ત્યાગે... પ્રગટે કેાને ૧ ..
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy