SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૭ ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સજઝા સા' ધનજી સૂરા તિસેજી વનવિ ગુરૂનઈ એમ -ચોગ્ય પાત્ર વિદ્યાતણું જી થાયે એ બીજે હેમ... - ૧૬ જે કાશી જઇ અભ્યસેજી ષટ દર્શનના ગ્રંથ કરી દેખાડે ઉજળુંજી કામ પડે જિન પંથ .. . ૧૭ વચન સુણ સદગુરૂ ભણેજી કાર્ય એહ ધનને આધીન મિથ્થામતિ વિણ સ્વારથ્રેજી નાપે નિજ શાસ્ત્ર નવીન . ૧૮ નાણીનાં ગુણ બેલતાંજી હુઈ રસનાની ચેખ સુજસ વેલિ સુણતાં સધે છે. કાંતિ સકલ ગુણ પિષ. . ૧૯ [૬૫]. ઢાળ : ધનજી સૂરા શાહ વચન ગુરૂનું સુણી હો લાલ, વચન આણું મન ઉછાહ કહે ઈમ તે ગુણ હે લાલ, કહેo દેઈ સહસ દીનાર રજતના ખરચર્યું હે લાલ, રજતના પંડિતને વારંવાર તથા વિધિ અરચણ્યું હે લાલ, તથા વિધિ. ૧ છિં મુજ એવી ચાહ ભણાવે તે ભણી હે લાલ, ભણાવે ઇમ સુણ કાશીને રાહ ગ્રહે ગુરૂ દિનમણી હે લાલ, ગ્રહે, હુંડી કરી ગુરૂરાય ભગતિ ગુણ અટકલી હો લાલ, ભગત પાછળથી સહાય કરવા મોકલી હે લાલ, કરવા કાશી દેશ મઝારપુરી વારાણસી હે લાલ, પુરી ક્ષેત્ર તણે ગુણધારિ જિહાં સરસતિ વસી હે લાલ, જિહાં ૦ તાર્કિક કુલ માર્તડ આચારજ ભદને હો લાલ, આચારજ - જા રહસ્ય અખંડ તે દર્શન ષકનો છે. લાલ, તે દર્શન -ભદાચરિજ પાસ ભણે શિષ્ય સાતસે હો લાલ. ભણે મીમાંસાદિ અભ્યાસ કરે વિદ્યાર હે લાલ, કરે. તે પાસિં જસ આપ ભણે પ્રકરણ ઘણું હે લાલ, ભણે ન્યાય મીમાંસાલાપ સુગત મિનેિ તણાં હે લલિ, સુરત ૪ વૈશેષિક સિદ્ધાંત ભણ્યાં ચિંતામણી હે લાલ, ભણ્યાં. વાદિઘટા દુદ્દત વિબુધ ચૂડામણી હે લાલ, બિબુધ સાંખ્ય પ્રભાકર ભદ મતાંતર સૂત્રણું હે લાલ, મતાંતર ધારે મહા દુરઘટ જિનાગમ મંત્રણા હે લાલ, જિનાગમ પ પંડિતને હં આપ રૂપિયે દિન પ્રતિ હે લાલ, રૂપૈયા પઠન મહોરસ વ્યાપ - ભણે જસ શુભમતિ હે લાલ, ભણે
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy