SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ७४४ સઝાયાદિ સંગ્રહ [૮૮૧ થી ૮૮૩ શ્રી સરસ્વતીના રે પાય પ્રણમી કરી ગુણશુ ચંદન બાલાજી જેણે પ્રભુ વીરને રે અભિગ્રહ પૂરી લાધી મંગલ માળાજી... ૧ દાન ઉલટ ધરી ભવિયણે દીજીએ જેમ લહીએ જગ માને છે સ્વગ તણા સુખ સહેજે પામીએ નારી દુર્ગતિ થાનાજી, દાન ઉલટ૦ ૨ નયરી કોસંબી રે રાજ્ય કરે તિાં નામે શતાનીક જાણુંછ મૃગાવતી રાણી રે સહીયર તેહની નંદા નામે વખાણુંજી... " શેઠ ધનાવહ તિણ નગરી વસે ધનવંતમાં શિરદારેજી મૂળા નામે રે ઘરણું જાણીયે રૂપે રતિ અવતારજી.... " એણે અવસર શ્રી વીર જિનેશ્વરૂ કરતા ઉગ્ર વિહારેજી પિષ વદિ પડવેરે અભિગ્રહ મન ધરી આવ્યા તિણ પુર સાજી . ૫ રાજ સુતા હોય મસ્તક શુર કરી કર્યા હોય ત્રણ ઉપવાસજી પગમાં બેઠી રે રેતી દુઃખ ભરે રહેતી પરઘરે વાજી... - ૬ ખરે બપોરે રે બેઠી ઉંબરે એક પગ બાહિર એક માંહજી સુપડાના ખુણે રે અડદના બાકળાં મુજને આપે ઉછાંહે.. ૭ અભિગ્રહ ધારી રે મનમાંહે પ્રભુ ફરતા આહારને કાજે એક દિન આવ્યા રે નંદા (દી)ના ઘરે ઈર્ષા સમિતિ વિરાજે . - ૮ તવ સા દેખી રે મન હર્ષિત થઈ મોદક લેઇને સાજી વહેરાવે પણ પ્રભુછ નવિ લીયે ફિરી ગયા તેણી વારજી... નંદા જઈને રે સહીયરને કહે વીર જિનેશ્વર આવ્યાજ ભિક્ષાકાજે રે પણ લેતા નથી મનમાં અભિયહ લાવ્યા. ૧૦ તેહના વયણ સુણી નિજ નગરમાં ઘણું રે ઉપાય કરાવે છે એક નારી તિહાં મોદક લેઈ કરી એક જણ ગીત જ ગાવેજી ૧૧ એક નારી શણગાર સહામણું એક એક જણ બાળક લેઈજી એક જણું મૂકે રે વેણી મોકળી નાટક એક કરેઈજ. - ૧૨ એણી પેરે રામા રે રમણું રંગ ભરી આણું હર્ષ અપારેજી વહેારા બહુ ભાવભક્તિ કરી તેહી ન લીયે આહારજી... - ૧૩ ધન્ય ધન્ય પ્રભુજી વીર જિનેશ્વરૂ તુમ ગુણને નહિં પારેજી દુક્કર પરીષહ ચિત્તમાં ઓદર્યો એહ અભિગ્રહ સારે છે.. - ૧૪ એણી પેરે ફરતા રે માસ પાંચ જ થયા ઉપર દિન પચવી જ અભિગ્રહ સરખરે જગ મળે નહિં વિચરે શ્રી જગદીસે.. - ૧૫
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy