SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૮ સઝાયાદિ સંગ્રહ ૬૭ સવ નારકી પાહિઈ અનંતા કષ્ટ સહઈ અજ્ઞાન કાયા સૂક્ષમ કરમતણુઈ વસિ વસઈ તિહાં વિષ્ણુ સાન. પુણ્ય પસાઈ વિવહાર રસિઈ ભમતાં નિ અનેક પૃથ્વી કાય તણઉ ભવ પામિક કાય કરી પરતેક... માટી ખડી અનઈ અરણેટી -તૂરી અંજન ઉસા ખારા સિંધવ લુણુક સી સી કરઈ શરીરિઈ હિંસા... " વાની પાલે ત૬ મુગતા ફલ શુદ્ધ શિલા હરીયાલ હીરા પાચિ અનઈ પરવાલી માણિક શૂની લાલ... સેનાં રૂપાં સીસાં તરૂઆ પામી ધતિ પ્રધાન પરવત પૃથિવી માંહિ ભમતુ કીહાં થયું વિમાન... સા નવિહેણ સાતે લાખે પૂરઈ યોનિ પ્રપંચ સૂક્ષમ બાદરમાંહિ સહંતા દુકખ અનેક અખંચ... છેદન ભેદન પૂરણ પુરણ ખેદઈ ખણઈ અજાણું ફાડઈ ડઈ ગાલઈ વાલઈ માંહઈ મેલઈ છાણું.... પૂરીકાલ અસંખ્ય પહંતુ પાણી માંહી પ્રવાહિં ખારા મીઠા પાલર વાકલ નદી સમુદ્ર સમાંહિ. તીરથ કુંડ દ્રહે નોઝર નીરપણુઈ દુખ દેખી પીવઈ ધવઈ નાહણિઓણિ કાજ કરીસ વિશેષઈ... સાત લાખની નિર્ભમતાં સહતાં દુકખ અનંત અવસર આજ અપૂરવ આવિષે હજી ન ચેતઈ જ તું... અગનિપણુઈ અલકા ઉદ્યોતી વીજ વળી અંગાર મુંમરિજાલ કઉ ચૂહિલિ મરી મરી થયું છાર... ઘણને ધાયે લેહ સિઉ કુટિલ છાંટ ટાઢઈ નીર સાત લાખનઈ યાનિ ભેગવી વસતાં અગનિ શરીર... વાયુપણુઈ આવી અવતરીઓ ઉત્કલિકા ઉદ્દબ્રામ મહલ જનઈ ઘનવાઈ પામ્યા નિશ્ચલ ઠામ.. ધમણિ જણઈ તાલી કુંકઈ પામિઉ વાયુ વિણાસ સાત લાખ તિહાં નિ ભમતા પૂરિએ દુખ નિવાસ. પુરી કાલ અસંખ ઉપનઉ વલી વનસ્પતિરૂપ એકઈ દેહઈ જીવ અનંતા સાધારણિ અસરૂપ.. આદા સૂરણ ગાજર મૂળા કાંદા કલી કુંઆરિ હલદ્ર કચુરા ગળે વિરાલી અંબિલીયા અંકરિ...
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy