________________
૧૪
સજઝાયાદિ સંહ માયા મટી આજીવિકા સગા સજા છે હેઠ રે માયા વિના જગમાં બહુ દીઠા કરતાં વેઠ રે... અણુ મત૭ લહેણું શાલિભદ્ર શેઠજી લીધું એકે સંકેત રે
ભદ્રશેઠે રે આપીયું પિટી નવાણું સુહેત રે.... ૮ દીપવિજય કવિરાજજી પૂરવ સૂરિ મહારાજ રે પૂરવભવ ત્રણ વર્ણવ્યા તિમ વર્ણવું સુસાજ રે.. , ૯
ર૮પ૪]. જબુદ્ધીપે ભરત મેઝાર
જયપુર નગર વસે મનાહાર ગઢમઢ મંદિર રે દીપે માનું અલકાપુર ને ઝીપે... જબુટ ૧ જયસેન રાજા રે રાજે છત્રપતિ આણ નિષ્ક ટક છાજે રાણું ગુણવંતી જસ નામ દયકુલ નિમલ ગુણ વિસરામ.... ૨ તેહ નગરને છે રહેવાસી લક્ષ્મી કેટી દવજ સુવિલાસી ધનદત્ત નામે રે વાણી અભંગદ્વાર ને સુકૃત કમાણી. , ૩ સાત પુત્રને સહ પરિવારે જૈન ધરમ વાસિત જયકાર તપ-જપ-કિરિયા-વ્રત-પચ્ચખાણ પરભવ સુકૃત તણું મંડાણ... . એહવે બીજા નગરને વાસી રાજપાલ નામે ગુણરાશી જયપુર નગરમાં આવ્યા ધનદત્ત શેઠ તણે મન ભાવ્યા. . ૫ પુત્ર છે રાજપાલને એક તેજપાલ નામે સુવિવેક તેજપાલને પુત્ર છે ચાર એણીપેરે પુત્ર-પિતા પરિવાર.. ૬ ધનદ શેઠની રે પાસે વાણોતર થઈ રહ્યા ઉલ્લાસે. નહિં વાણોતર શેઠ વડાઈ ધારે શેઠજી ધરમ સગાઈ.. . ૭ માતપિતા સગપણ પરિવાર વાર અનતી હુઆ અવતાર દીપવિજય કવિરાજ પ્રધાન સામીનું સગપણ પુણ્ય નિધાન, ૮
- ૩૮૫૫ તેજપાલ એક દિન ઇમ ચિંતે તીરથ ને અનુસરીએ જેહથી તરીએ તેહ જ તીરથ સેવી ભવજલ તરીએ ધન્ય જિનશાસન રે તીરથ જગ ઉપગારી ધન્ય-તીરથ ભવજલ તારી તેહમાં જંગમ થાવર તીરથ દેય ભેદ છે વારૂ જગમ તીરથ છે બહુ ભેદ વર્ણવું તેહ ઉદારૂધન્યજિન ૨ અરિહંત ગણધર નિયામાં તીરથ તીર્થપતિ જસ નામ અરિહંતસૂરિ પાઠક મુનિવર ચઉવિહ તીરથ ધામ. . ૩ શ્રુતકેવલી દશવી ગણધર પ્રત્યેક બુદ્ધ જિન કહીએ એ ચઉવિહસંઘ તીરથ પ્રભુની આણા શિરપર વહીએ.... ૪