SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ગેચરીના ૪૭ દેષની સજા ઉચે માળે થાનક દેહિલે સહિલાવી દીયે વત્તેજી માલાપહત ટાળી તે વ્રતો દૂષણ એ અપ્રશસ્તાજી.. ધન ૧૫ અસન વસન પુસ્તકને પાત્ર જે એસી લાવે અને તે દીર્ધ દષણ અણગારને કહ્યો આઠેક તેથજી... . ૧૬ સહીયારાની વસ્તુ હવે જિક અણપૂછયે દીચે એકેજી અનિષ્ટદૂષણ તે પનરમ્ ટાળે જાણી વિવેકે.. • ૧૦ અથવપૂરે કહિયે સેલ આપણા આરંભ માંહિજી આમે રે આવ્યા યતિ જાણીને અસણાદિક ઉચ્છહિ9... ૧૮ એ સેલે શ્રાવકથી જાણીયે | દોષ કહ્યા મુનિરાજી ટાળે પળે સંયમ નિરમલે તે પામૈ સુખ સમાજે. - ૧૯ ઢાળ ૨ [૮૫૧] સાંભળે સમકિતસાર પણ સેલ વિચાર સાધુ થકી કહ્યાં એ કિ ભવિયણ સહ્યા છે. ૧ પહિલે ધાતૃદોષ કરવ કાયા પિષ બાલ રમાડીને એ કિ હેત દેખાડીને એ... ૨ ગામ નગર પરદેસ આણી કહે સંદેશ દૂત દૂષણ સહી એ ક્રિટાળે હિય ગ્રહીએ..૩ આહાર કાજ કષિ જેવું" શુકન અને કહે તેહ દેષ ત્રીજે લો એ કિં નિમિત્ત નામે કહ્યો એ...૪ ચોથે આજીવક જાણુ કરે કુલ જત વખાણ આપણી ગૃહપ્રતે એ કહે અણુ પૂછતે એ. ૫ વણિમગદેવ વિચાર પંચમ લીન આહાર દીન થઈ કહે એ કિ ઈણિપરિ નિરવહે એ. ૬ છકો ચિકિત્સા સંગ દેખે નાડી અંગ કરે ઔષધ જડી એ કિ દીર્ય ગુટિકા પુડી એ..9 ધ કરી વ્રત ધાર લહે પૂજાદિક સાર ચેટક દેખાડીને એ કિ ભય પમાડીને એ. ૮ આઠમો દોષ વિચાર બોલે વચન અહંકાર દાન લીયે મુની એ માનદૂષણ પુની એ. ૯ નવમેં કપટ અનેક તપ-જપ-વેષ વિવેક દેખાડી લીયે એ કિ માયા પિંડ કીયે એ....૧૦ અસન હેત અણગાર ફિરે બહુ નગર મઝાર ઉત્તમ અને ચહી એ કિ લેભ દૂષણ સહીએ. ૧૧
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy