SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ * ૭૦૮ સઝાયાદિ સંગ્રહ અનુદે નિદે જમતે ધુમ્રદેષ ચોથો દીપ સુધાદિક ષટકારણ વિણ મુંજત કારણ દેશ કો અરિહંત.. ૨૯ એણે પેરે સુડતાલીસે થયાં મરણ માત્ર બેલ્યા જુજુઆ . એ દોષ તજે જે એકમના તેહ તણાં લીજે ભામણ. ૩૦ [૮૪] આધા કરમીતે ૧ મુનિ નિમિત્ત કરે જેહ નવિ લીયે મુનિ વરૂએ ભાખે જિનવરૂએ. ઉસિક આહાર ૨ મુનિ સંકલ્પ વિચાર સુદ્ધાસુદ્ધ ભૂલીયે એ પૂતિકશ્મ કે નવિ લીયે એ... આપને સાધુ નિમિત્ત મત ભેલી કરે વિત્ત મિસ ૪ તે જાણીયે એ આહાર ન આણીયે એ... એ મુનિવરને આજ દેસું વસ્તુ સમાજ થાપણ થાપીયે એ ૫ ઠવણા નાપીઈ એ... નાત જમણું ન લેય બીજાને ઘરે દેય ૬ પાહુડ દાખીયો એ ગણધર ભાખી એ... અંધારેથી ઉદ્યોત કરી લાવી દેવે જ્યોત ૭ પાઉર દેસ તે એ વિલિયે એ દેખતે એ. વેચાતી દીયે લાય ૮ ક્ષિકશ્મ દેસ કહાય ઉધારે લીયે એ ૯ પામિચ્ચ કીજીયે એ... સામે આવે ઉઠ ૧૦ અભિવડ દેષ તે દુક્ર અદલ બદલ તે કરે એ ૧૧ પરિયને વરે એ .. પેટી છાંદી ઉઘાડ ખેલી દિયે કમાડ આહાર અશુદ્ધ છે એ ૧૨ ભિન્ન તે દેસ છે એ. મેડી ડાગળ ચઢ છીંકાથી દિયે સઢ માલેહડ ૧૩ દોષનું એ ટાળે તપોધનું એ. કે ઇનું દિયે બલાત ૧૪ અચ્છિજજ એ દોષ કહાત ૧૫ અણિસઢ બહુભણિએ દિયે ઈક વિણ ઘણી એ... અઝેયર રાંધે વધાર સાધુ અરથે ધાર પાંડુગ ૧ સેલસમે એ શ્રાવક દોષ છે એ. ધાઈ ૧ રમાડે બાલ ૨ દઈ સંદેસા સંભાલા માહો માંહિ પ્રીતિધરે એ ૩ નિમિત્ત ગણુક કરે એ.. ૪ જાતિ કુલવ એ દાખવિ લેવે અનૂ એ | દેષ આજીવમે (ક) એ ૫ નવિ લોયે સંજમીએ....
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy